ગૃહ મંત્રાલયનો રાજ્યોને આદેશ- ‘PM મોદીનું સ્વાગત ગુલદસ્તાથી નહીં માત્ર એક ફૂલથી કરો’

By: abpasmita.in | Last Updated: Monday, 17 July 2017 5:12 PM
ગૃહ મંત્રાલયનો રાજ્યોને આદેશ- ‘PM મોદીનું સ્વાગત ગુલદસ્તાથી નહીં માત્ર એક ફૂલથી કરો’

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું સ્વાગતમાં આપવામાં આવતો ગુલદસ્તા પક કેંદ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જાહેર કર્યો છે. આદેશના મતે, પીએમ મોદીનું સ્વાગત ફૂલોના ગુલદસ્તા આપીને કરવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલયનો આ આદેશ તમામ રાજ્યો માટે લાગૂ પડશે.

આ આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો પ્રધાનમંત્રીનું સ્વાગતમાં ખાદીના રૂમાલમાં રાખેલ એક ફૂલ આપવામાં આવશે તો સારૂ રહેશે. અથવા તો કોઈ પુસ્તક પણ પ્રધાનમંત્રીને ભેંટમાં આપી શકો છો.

ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારોના મુખ્ય સચિવ અને સંઘશાસિત વિસ્તારના પ્રશાસકોને મોકલી પત્રમાં પ્રધાનમંત્રીના સ્વાગત સંબંધી તેમને અનુરોધનું પાલન સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

First Published: Monday, 17 July 2017 5:12 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ