નોટબંધીએ તોડી અર્થતંત્રની કરોડરજ્જુ, દેશ 16 વર્ષ પહેલાની સ્થિતિમાં- રાહુલ ગાંધી

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 12:32 PM
નોટબંધીએ તોડી અર્થતંત્રની કરોડરજ્જુ, દેશ 16 વર્ષ પહેલાની સ્થિતિમાં- રાહુલ ગાંધી

નવી દિલ્લી: દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસની જનવેદના સંમેલનને સંબોધિત કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીના નિર્ણય પર પીએમ મોદી પર નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે કીધું છે કે નોટબંધીના કારણે દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તૂટી ગઈ છે. રાહુલે કહ્યું કે આજે દેશ ફરી 16 વર્ષ પહેલાની સ્થિતિમાં પહોંચી ગયું છે.


રાહુલે પીએમ મોદી પર આરોપ મૂકતા કહ્યું કે નોટબંધી પીએમ મોદી માટે નિષ્ફળતાઓથી બચવાનું એક બહાનુ છે. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદીની તમામ યોજનાઓ વિફળ થઈ તો તેઓ જનતાથી બચવા માટે નોટબંધીની આડમાં છુપાઈ ગયા.

First Published: Wednesday, 11 January 2017 12:32 PM

ટોપ ફોટો

SBIમાં 27 હજાર કર્મચારીઓની નોકરી જશે, નવી ભરતીમાં પણ 50 ટકાનો ઘટાડો!
સામાજિક યોજનાઓ માટે આધાર ફરજિયાત ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ
Jio પ્રાઈમ મેમ્બરશિપ માટે ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ
View More »

Related Stories

25 માર્ચથી 1 એપ્રિલ સુધી ખુલી રહેશે તમામ બેંક, RBIએ શનિવાર અને રવિવારે પણ કામ કરવાનો આપ્યો આદેશ
25 માર્ચથી 1 એપ્રિલ સુધી ખુલી રહેશે તમામ બેંક, RBIએ શનિવાર અને રવિવારે પણ...

મુંબઈઃ 25 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેટલાક

Recommended