હવે રેલવેની તમારી  કન્ફર્મ ટિકીટ બીજાને આપી શકશો, જાણો શું છે નિયમ

By: abpasmita.in | Last Updated: Saturday, 10 March 2018 2:10 PM
હવે રેલવેની તમારી  કન્ફર્મ ટિકીટ બીજાને આપી શકશો, જાણો શું છે નિયમ

નવી દિલ્લી: ટ્રે્નમાં મુસાફરી કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ ખબર છે. ભારતીય રેલવેએ કન્ફોર્મ ટિકીટ ટ્રાન્સફર માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં આપ કોઈપણ કારણોથી ટિકીટ કન્ફોર્મ હોવા છતાં મુસાફરી નથી કરી શકતા તો તમારા પરિવારના સભ્યો (માતા, પતિા, ભાઈ, બહેન વગેરે) ટ્રાન્સફર કરી શકો છો.

તમે પોતાની ટિકીટ સરકારી કર્મચારીને પણ ટ્રાન્સફર કરી શકો છો. જો સરકારી કામે મુસાફરી કરી રહ્યા છે. આ સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા જતા મુસાફરોને પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકો છો. આ ત્રણેય સ્થિતિમાં તમારે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા આવેદન આપવુ પડશે. જેના આધારે રેલવે અધિકારી ટિકીટ પર મુસાફરી કરનારનું નામ બદલી શકે.

1990માં આ પ્રકારની ગાઈડલાઈન લાવવામાં આવી હતી. જેને ફરી વખત જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં 1997 અને 2002માં સંશોધન થયું. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની ગાઈડલાઈનના કારણે ઘણા લોકોને ફાયદો થશે અને તેનાથી ઘણા લોકો પ્રભાવિત થશે.

First Published: Saturday, 10 March 2018 2:10 PM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની