રાજનીતિમાં આવવા પર રજનીકાંતનો ઇશારો, કહ્યું- સડી ચૂકી છે સિસ્ટમ,જંગ માટે રહો તૈયાર'

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 4:14 PM
રાજનીતિમાં આવવા પર રજનીકાંતનો ઇશારો, કહ્યું- સડી ચૂકી છે સિસ્ટમ,જંગ માટે રહો તૈયાર'

મુંબઇઃ દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત રાજનીતિમાં આવવાની તૈયારીમાં  હોય તેવું લાગી રહ્યા છે. રજનીકાંતે  કહ્યું કે, આ સિસ્ટમ સડી ચૂક્યું છે અને જેમાં ફેરફારની જરૂર છે. રજનીકાંતે સાથે કહ્યું કે, અમારી પાસે  (એમકે) સ્ટાલિન, અંબુમણિ (રામદોસ) અને સીમન જેવા સારા નેતા છે પરંતુ જ્યારે સિસ્ટમ જ સડી ચૂકી છે ત્યારે આપણે શું કરી શકીએ. આ સિસ્ટમમાં મોટા ફેરફારની જરૂર છે અને આ ફેરફાર લોકોના વિચાર સાથે શરૂ થવી જોઇએ ત્યારે આપણા દેશમાં વિકાસ થશે.

ફેન્સ વચ્ચે ભગવાનની જેમ પૂજાતા આ સુપરસ્ટારે કહ્યું કે, મારો પોતાનો વ્યવસાય છે. મારી કેટલીક જવાબદારીઓ છે અને તમારી પાસે તમારું કામ. તમે તમારી જગ્યાએ જાઓ અને પોતાનું કામ કરો. જ્યારે લડાઇની જરૂર હશે ત્યારે આપણે ફરી મળીશું.

 

First Published: Friday, 19 May 2017 4:14 PM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ