પક્ષના ‘દંગલ’ પર બોલ્યા મુલાયમ, કહ્યું- BJP સાથે મળીને SPને તોડવામાં લાગ્યા છે રામગોપાલ

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 6:56 PM
પક્ષના ‘દંગલ’ પર બોલ્યા મુલાયમ, કહ્યું- BJP સાથે મળીને SPને તોડવામાં લાગ્યા છે રામગોપાલ

લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવે એકવાર ફરી રામગોપાલ યાદવ પર નિશાન સાધતા કહ્યુ હતું કે, બીજેપીના ઇશારા પર રામગોપાલ યાદવ સમાજવાદી પાર્ટીને તોડવામાં લાગ્યા છે.

મુલાયમે કહ્યુ હતું કે છેલ્લા કેટલાક દિવસોથી રામગોપાલ યાદવ બીજેપીના વરીષ્ઠ નેતાઓને અનેકવાર મળી ચૂક્યા છે. લખનઉ સ્થિત પાર્ટીના કાર્યાલય પર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુલાયમે આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, મોટા સંઘર્ષોની સાથે તેમણે પાર્ટીને ઉભી કરી હતી. તેઓ ઇચ્છતા નથી કે પાર્ટી તૂટી જાય.

મુલાયમસિંહે કહ્યું કે, હું નથી ઇચ્છતો નથી કે પાર્ટી તૂટી જાય પરંતુ કેટલાક લોકો બીજેપી સાથે મળીને પાર્ટીને તોડવામાં લાગ્યા છે. પાર્ટી બનાવવા અમે અનેક લાઠીઓ ખાધી છે. મુલાયમે કહ્યું કે મારી પાસે જેટલું હતું તેટલું આપી દીધું. હવે ના પાર્ટીનું નામ બદલશે ના પાર્ટીનું ચિહ્ન. મુલાયમે કહ્યું કે બેટા અને વહૂના ઇશારા પર રામગોપાલ બધુ કરી રહ્યા છે. તે બીજેપીના રાષ્ટ્રીય સાથે ચારવાર મુલાકાત કરી ચૂક્યા છે.

First Published: Wednesday, 11 January 2017 6:56 PM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ