RBIએ જાહેર કરી 50 રૂપિયાની નવી નોટ, જૂની નોટ પણ ચલણમાં રહેશે

By: abpasmita.in | Last Updated: Friday, 18 August 2017 7:58 PM
RBIએ જાહેર કરી 50 રૂપિયાની નવી નોટ, જૂની નોટ પણ ચલણમાં રહેશે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે 50 રૂપિયાની નવી નોટ જાહેર કરી છે. 50 રૂપિયાની આ નવી નોટનો રંગ ફ્લોરિસેન્ટ લીલો છે. નવી નોટમાં પણ મહાત્મા ગાંધી જોવા મળી રહ્યા છે. નવી નોટની પાછળની તરફ હમ્પીના મંદિરની સાથે રથની તસવીર હશે. જે દેશની સાંસ્કૃતિક વારસો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજ 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નોટ જાહેર કર્યા બાદ  પ્રથમવાર આરબીઆઇએ નવી નોટની સત્તાવાર જાહેરાત કરી છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે 50 રૂપિયાની નવી નોટનો રંગ ફ્લોરિસેન્ટ બ્લૂ રાખ્યો છે. સાથે નોટમાં બંન્ને તરફથી અન્ય ડિઝાઇન અને જિયોમેટ્રિક પેટર્ન જોડવામાં આવી છે. આરબીઆઇ તરફથી જાહેર પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું છે કે નવી નોટ આવ્યા બાદ પણ જૂની 50 રૂપિયાની નોટ ચલણમાં યથાવત રહેશે.

 

First Published: Friday, 18 August 2017 7:58 PM

ટોપ ફોટો

ભગવાન વેંકટેશ્વરને એક શ્રદ્ધાળુએ ચઢાવી બેશકિંમતી માળા, કિંમત જાણીને ચોંકી જોશો
PM મોદીએ સ્વચ્છતા અભિયાન સાથે જોડાવવા આ જાણીતી અભિનેત્રીને લખ્યો પત્ર
ઊંઘતા પહેલા ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, વધી શકે છે તમારું વજન
View More »

Related Stories

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને...

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશ સાથે રેડિયોના માધ્યમથી ‘મન કી

UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, કહ્યું- ‘અમે જિંદગી આપવાનું કામ કર્યું, પાકિસ્તાને મોત’
UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, UNમાં સુષમા સ્વરાજનું સંબોધન, કહ્યું-...

ન્યૂયૉર્ક: ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજે શનિવારે રાત્રે યૂનાઈટેડ

મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેની માની ક્રૂર હત્યા
મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેની માની ક્રૂર હત્યા

નવી દિલ્લી: પંજાબના મોહલીના વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેમની માતા

ડેરામાં જન્મેલા અનુયાયીઓનો સનસનીખેજ ખુલાસો, ‘શરૂઆતથી અશ્લિલ ફિલ્મો જોવાનો શોખીન હતો રામ રહીમ’
ડેરામાં જન્મેલા અનુયાયીઓનો સનસનીખેજ ખુલાસો, ‘શરૂઆતથી અશ્લિલ...

નવી દિલ્લી: ડેરા સચ્ચા સૌદામાં જન્મેલા અને ત્યાં જ લગ્ન કરનાર ગુરદાસ સિંહે

મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે જે સિંહ અને તેમની માતાની લાશ મળી, હત્યાની આશંકા
મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે જે સિંહ અને તેમની માતાની લાશ મળી,...

નવી દિલ્લી: પંજાબના મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કે.જે. સિંહ અને તેમના 92 વર્ષીય

PAK નેવીએ કર્યું એંટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ
PAK નેવીએ કર્યું એંટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્લી: પાકિસ્તાની નેવીએ શનિવારે એંટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

બળાત્કાર કેસમાં રાજસ્થાનના ફલાહારી બાબાની ધરપકડ, પીડિતાએ કહ્યું- ‘મારા જીવને જોખમ’
બળાત્કાર કેસમાં રાજસ્થાનના ફલાહારી બાબાની ધરપકડ, પીડિતાએ કહ્યું-...

અલવર: રાજસ્થાન સ્થિત અલવરના ફલાહારી બાબા ઉર્ફે કૌશલેન્દ્ર પ્રપન્નાચાર્ય

વારાણસીઃ અમે અન્ય પાર્ટી જેવા નથી, અમારા માટે પક્ષ કરતા દેશ મોટોઃ PM મોદી
વારાણસીઃ અમે અન્ય પાર્ટી જેવા નથી, અમારા માટે પક્ષ કરતા દેશ મોટોઃ PM...

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે