કેરળમાં RSSના કાર્યકર્તાની હત્યા, મર્ડર કેસમાં જામીન પર હતો જેલની બહાર

By: abpasmita.in | Last Updated: Sunday, 12 November 2017 11:05 PM
કેરળમાં RSSના કાર્યકર્તાની હત્યા, મર્ડર કેસમાં જામીન પર હતો જેલની બહાર

તિરુવનંતપૂરમ: કેરળના ત્રિસૂર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક કાર્યકર્તાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આનંદ નામના આ યુવક પર આરોપ હતો કે તેણે 2014માં માકપાના એક કાર્યકર્તાની હત્યા કરી હતી. તે આ સમયે આ મામલે જામીન પર જેલની બહાર હતો.

પોલીસે જણાવ્યું કે ત્રિસૂર જિલ્લામાં આરએસએસ કાર્યકર્તા આનંદ બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે કાર વડે તેને ટક્કર મારવામાં આવી હતી અને બાદમાં કેટલાક લોકો કારની બહાર આવી તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાં તેનું મૃત્યું થયું હતું.

પોલીસે જણાવ્યું કે આરોપિયોની ઓળખ કરવા અને તેને પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. શંકા મુજબ આ હત્યા બદલારૂપે કરવામાં આવી હોય શકે છે. પોલીસે આશંકા જતાવી કે આ હત્યામાં રાજનીતિક એંગલ હોય શકે છે. પોલીસે જણાવ્યું કે કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે તેના આધારે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

First Published: Sunday, 12 November 2017 11:04 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી