PM મોદીને મળ્યા સચિન તેંડુલકર, પોતાની ફિલ્મ અંગે આપી જાણકારી

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 4:29 PM
PM મોદીને મળ્યા સચિન તેંડુલકર, પોતાની ફિલ્મ અંગે આપી જાણકારી

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકરે આજે પત્ની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સચિને તેની ફિલ્મ ‘સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ’ અંગે ચર્ચા કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાન સાથેની મુલાકાત સમયે સચિનની પત્ની અંજલી પણ હાજર રહી હતી. મુલાકાત બાદ સચિને મોદી સાથેની મુલાકાતની તસવીર શેર કરી હતી.

સચિને પોતાના ફિલ્મ અંગે મોદીને જાણકારી આપી હતી. સચિન આખા દેશમાં પોતાની આવનારી ફિલ્મનો પ્રચાર  કરી રહ્યા છે. સચચિનઃઅ બિલિયન ડ્રીમ્સ આગામી 26,મેના  રોજ રીલિઝ થશે. ફિલ્મમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં અંદરો અંદરની વાતચીત પણ સાંભળ‌વા મળે છે. આ ફિલ્મ માટે 10 હજાર કલાકના વીડિયો ફૂટેજ શોધવામાં આવ્યા હતા.

 

First Published: Friday, 19 May 2017 4:29 PM

ટોપ ફોટો

સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?
નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
પેટીએમ (Paytm)ની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ
View More »

Related Stories

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત

સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે  પેટ્રોલ ભરાવતા

Recommended