રાજ્યસભામાં JDU નેતાના પદથી શરદ યાદવની હકાલપટ્ટી, પાર્ટીમાંથી પણ થઈ શકે છે બહાર

By: abpasmita.in | Last Updated: Saturday, 12 August 2017 3:41 PM
રાજ્યસભામાં JDU નેતાના પદથી શરદ યાદવની હકાલપટ્ટી, પાર્ટીમાંથી પણ થઈ શકે છે બહાર

નવી દિલ્લી: બિહારમાં મહાગઠબંધન ટૂટ્યા પછી રાજનૈતિક વિવાદો વધી ગયા છે. હવે જેડીયૂના બગાવતી નેતા શરદ યાદવને રાજ્યસભામાં જેડીયૂ નેતાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે આરસીપી સિંહ રાજ્યસભામાં જેડીયૂ સંસદીય પક્ષના નેતા હશે.

ગઈકાલે 9 સાંસદોએ શરદ યાદવની પાર્ટી વિરોધી ગતિવિધિઓની ફરિયાદ કરી હતી. હવે અહેવાલ એવા મળી રહ્યા છે કે જેડીયૂ ક્યારેય પણ શરદ યાદવને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી શકે છે. જો કે શરદ યાદવ નીતિશ કુમાર તરફથી બિહારમાં આરજેડીનો સાથ છોડવા અને બીજેપીમાં જોડાવા વિરુદ્ધ રહ્યા છે.

હાલમાં બિહારના પ્રવાસ પર ગયેલા શરદ યાદવે નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું હતું, બીજેપીની સાથે જોડાઈને તેમને જનતાની સાથે દગો કર્યો છે. 11 કરોડ જનતાની સાથે દગો કર્યો છે, જેનાથી લોકોની લાગ્ણી દુભાઈ છે. અહીં અમે કંઈ નહીં બોલીએ. બધી વાતો હવે જનતાની વચ્ચે થશે.

First Published: Saturday, 12 August 2017 3:41 PM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી જાફરીની અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી જાફરીની અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે