યાકૂબના બચાવમાં ઉતરેલા ગોપાલકૃષ્ણને કોંગ્રેસે કેમ બનાવ્યા VP ઉમેદવાર: શિવસેના

By: abpasmita.in | Last Updated: Monday, 17 July 2017 3:05 PM
યાકૂબના બચાવમાં ઉતરેલા ગોપાલકૃષ્ણને કોંગ્રેસે કેમ બનાવ્યા VP ઉમેદવાર: શિવસેના

નવી દિલ્લી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોપાલ કૃષ્ણ ગાંધીને યૂપીએ ઉમેદવાદ બનાવતા શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ગોપાલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે કોંગ્રેસે ગોપાલ કૃષ્ણ ગાંધીને ઉમેદવાર બનાવીને સંકીર્ણ સોચ દેખાડી છે. અગાઉ સોનિયા ગાંધીએ ચૂંટણીમાં સંકીર્ણ અને સાંપ્રદાયિક વિચાર વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરી હતી.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગોપાલ કૃષ્ણ ગાંધીએ 1993ના મુંબઈ વિસ્ફોટોના દોષી યાકૂબની ફાંસી રોકવાની કોશિશ કરી છે અને કોંગ્રેસ તરફથી તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવતા વિપક્ષની સંકીર્ણ સોચ દર્શાવે છે.

કેંદ્રીય મંત્રી અને શિવસેના સાંસદ અનંત ગીતેએ પણ પાર્ટીના નિવેદનનું સમર્થન કર્યું છે. ગીતે કહ્યું કે ગોપાલ કૃષ્ણ ગાંધીને લઈને સંજય રાઉતે જે નિવેદન આપ્યું છે. તે એકદમ સાચું છે. જ્યારે સીપીએમ નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે અમે શિવસેનાના નિવેદન પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.

First Published: Monday, 17 July 2017 2:54 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ