પંજાબના CM પ્રકાશસિંહ બાદલ પર જનતા દરબારમાં જૂતું ફેંકવામાં આવ્યું

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 6:00 PM
પંજાબના CM પ્રકાશસિંહ બાદલ પર જનતા દરબારમાં જૂતું ફેંકવામાં આવ્યું

બઠિંડાઃ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ પર જૂતું ફેંકવામાં આવ્યું છે. આ ઘટના પંજાબના બઠિંડાની છે જ્યાં બાદલ જનતા દરબારમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા.

બાદલ પર તેમના જ મતક્ષેત્રમાં લંબીના રટ્ટાખેરા ગામમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું મુખ્યમંત્રી પર જૂતું ફેંકનારા વ્યક્તિની ઓળખ ગુરુબખ્શસિંહના રૂપમાં થઇ છે. આ અગાઉ બઠિંડામાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો થયો હતો જેમાં ત્રણ આપ કાર્યકર્તા ઘાયલ થયા છે. આરોપ છે કે અકાલી કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફાયરિંગ કર્યું હતું.

First Published: Wednesday, 11 January 2017 6:00 PM

ટોપ ફોટો

હોસ્પિટલથી ઘરે પહોંચ્યા કરણના Twins યશ અને રૂહિ, જુઓ તસવીરો
મલાઈકાથી અલગ થયા પછી આ રોમાનિયન યુવતીને ડેટ કરી રહ્યો છે અરબાઝ, જુઓ PICS
અમદાવાદઃ 'નદીમાં પડવા જઈએ છીએ' કહી દરવાજાને મારી દીધી સ્ટોપર, સાબરમતીમાંથી મળી દંપતીની લાશ
View More »

Related Stories

VIDEO SONG: પરિણીતીએ પોતાની ફિલ્મમાં પહેલીવાર ગાયું ગીત, જુઓ
VIDEO SONG: પરિણીતીએ પોતાની ફિલ્મમાં પહેલીવાર ગાયું ગીત, જુઓ

નવી દિલ્લી: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ સંગીતની દુનિયામાં પગલા માંડી

આ શોર્ટ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરતા પહેલા જ પ્રત્યુશાએ કરી લીધી'તી આત્મહત્યા, જાણો ક્યારે થશે રિલીઝ
આ શોર્ટ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરતા પહેલા જ પ્રત્યુશાએ કરી લીધી'તી...

બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ પ્રત્યુષા બેનરજીની છેલ્લી શોર્ટ ફિલ્મ તેની

Recommended