મક્કા મસ્જિદ વિસ્ફોટ: ચુકાદાના ગણતરીના કલાકોમાં જજ રેડ્ડીએ આપ્યું રાજીનામું

By: abpasmita.in | Last Updated: Monday, 16 April 2018 9:43 PM
મક્કા મસ્જિદ વિસ્ફોટ: ચુકાદાના ગણતરીના કલાકોમાં જજ રેડ્ડીએ આપ્યું રાજીનામું

નવી દિલ્લી: હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વર્ષ 2007માં થયેલા બ્લાસ્ટ મામલે કેસનો ચૂકાદો આપનાપા જજ રવિદ્રં રેડ્ડીએ રાજીનામુ આપી દિધુ છે. થોડા જ કલાકો બાદ સ્પેશિયલ NIA કોર્ટના જજ રવિંદર રેડ્ડીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. રેડ્ડીએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપવા પાછળ તેમને વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો હતો. જોકે રેડ્ડીએ 11 વર્ષ જુના કેસમાં ચુકાદો આપતા પુરાવાના અભાવે તમામ આરોપીઓને છોડી મુક્યાં હતાં. આ ચૂકાદાના થોડ જ સમય બાદ રવિંદર રેડ્ડીએ ન્યાયાધીશ પદેથી રાજીનામું આપી દીધું હતું.

રાજીનામાં માટે તેમણે પોતાના વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો હતો. નોંધનીય છે કે 18 મે 2007ના રોજ હૈદરાબાદની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક મક્કા મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા અને 58 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

First Published: Monday, 16 April 2018 9:43 PM

ટોપ ફોટો

મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
મેરેજ પહેલાં જોવા મળ્યો સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
હવે સુનીલ ગ્રોવર જોવા મળશે નવા અવતારમાં, આ ફિલ્મમાં બનશે સલમાન ખાનનો મિત્ર
View More »

Related Stories

એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કોણ
એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું...

નવી દિલ્હીઃ ક્રિકેટ માટે ગુરુવારનો દિવસ સંન્યાસ માટે ખાસ રહ્યો. એકજ