જમ્મુઃ સુંજવામાં સૈન્ય કેમ્પ પર હુમલામાં 5 જવાન શહીદ, 4 આતંકીઓ ઠાર, ઓપરેશન પૂર્ણ

By: abpasmita.in | Last Updated: Sunday, 11 February 2018 6:03 PM
જમ્મુઃ સુંજવામાં સૈન્ય કેમ્પ પર હુમલામાં 5 જવાન શહીદ, 4 આતંકીઓ ઠાર, ઓપરેશન પૂર્ણ

જમ્મુઃ જમ્મુ શહેરમાં આવેલા સુંજવા આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આતંકી હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા જ્યારે પાંચ મહિલાઓ અને બાળકો સહિત કુલ નવ જણા ઘાયલ થયા છે  આતંકી હુમલો થયાને 30 કલાક બાદ ઓપરેશન પૂર્ણ થયું હતું.

કેમ્પની અંદર આવેલા 150 મકાનોને ખાલી કરી દેવામાં આવ્યા હતા. સૈન્યની કાર્યવાહીમાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના છે. આ આતંકીઓએ આર્મીની કોમ્બેટ ડ્રેસ પહેર્યો હતો.  તેની પાસેથી એકે-56 એસોલ્ટ રાઇફલ, વ્યાપક પ્રમાણમાં ગોળા બારૂદ અને હેન્ડ ગ્રેનેટ મળી આવ્યા હતા.

આતંકીઓએ શનિવારે સવારે સાડા ચાર વાગ્યે હુમલો કર્યો હતો. કેમ્પની પાછળના ભાગથી આતંકવાદીઓ અંદર ઘૂસ્યા હતા. આ હુમલાનો માસ્ટર માઇન્ડ રઉફ અસગર છે. રઉફ મૌલાના જૈશના ચીફ મસૂદ અઝહરનો ભાઇ છે.

 

First Published: Sunday, 11 February 2018 11:14 AM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ