નોઇડાઃ છેડતીનો વિરોધ કરતા સગીરાને છત પરથી નીચે ફેંકી દીધી, હાલત ગંભીર

By: abpasmita.in | Last Updated: Saturday, 17 June 2017 12:17 PM
નોઇડાઃ છેડતીનો વિરોધ કરતા સગીરાને છત પરથી નીચે ફેંકી દીધી, હાલત ગંભીર

નોઇડાઃ ઉત્તરપ્રદેશના નોઇડામાં એક યુવકે છેડતીનો વિરોધ કરનારી એક સગીરાને છત પરથી નીચે ફેંકી દીધી હતી.  આ ઘટનામાં યુવતીને ગંભીર ઇજા પહોંચી છે. શરમજનક વાત એ રહી કે ચાર હોસ્પિટલોએ છોકરી રૂપિયાના અભાવે એકથી બીજી હોસ્પિટલમાં રેફર કરી હતી. હાલમાં જિલ્લા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

નોઇડાના સેક્ટર-34ની છે જ્યા ગઇરાત્રીએ મોરના ગામમાં એક યુવકે યુવતીની છેડતી કરી હતી. યુવતીએ તેનો વિરોધ કરતા યુવક ગુસ્સે ભરાયો હતો અને તેને છત પરથી નીચે ફેંકી દીધી હતી. યુવતીના પરિવારજનોએ સેક્ટર 24 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવક એક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે હજુ સુધી કોઇની ધરપકડ કરી નથી.

યુવતીના પરિવારજનોનું કહેવું છે કે ઘટનાના 10 દિવસ અગાઉ ટોનીએ તેમની દીકરીની છેડતી કરી હતી. તેને લઇને તેમણે ટોનીને ધમકાવ્યો પણ હતો અને તેના પરિવારને ફરિયાદ પણ કરી હતી. પીડિતાએ 12મા ધોરણમાં 94 ટકા હાંસલ કર્યા છે.

પોલીસના મતે, પરિવારજનોની ફરિયાદના આધારે એફઆઇઆર દાખલ કરવાના આદેશ અપાયા છે. જોકે, હજુ આરોપી પોલીસની પક્કડથી દૂર છે.

 

First Published: Saturday, 17 June 2017 12:17 PM

ટોપ ફોટો

મોદીના કારણે જ માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની, જાણો કોણે કર્યો આ કટાક્ષ
યુથ કૉંગ્રેસે ટ્વિટર પર PM મોદીની ઉડાવી મજાક, ચા વેચવા પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ
રશિયાના રાષ્ટ્રપતિને પોર્ન સ્ટારે આપ્યો પડકાર, કહ્યું એવું કે....’
View More »

Related Stories

UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92 લાખ મતદારો કરશે મતદાન
UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92...

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં નગર પાલિકાની પહેલા ચરણની ચૂંટણીનું વૉટિંગ આજે

ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે બિલ
ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે...

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક સામે મોદી સરકાર

સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો અને મોદી વિરુદ્ધ બોલશો તો આંગળી’
સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો...

નવી દિલ્લી: બિહાર બીજેપીના અધ્યક્ષ નિત્યાનંદ રાયે સોમવારે પ્રધાનમંત્રી

દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ, 5ની ધરપકડ
દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ,...

નવી દિલ્લી: દિલ્લીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે મંગળવારે થયેલી

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના

સંસદના શિયાળુ સત્રમાં અડચણ પૈદા કરી રહી છે મોદી સરકાર: સોનિયા
સંસદના શિયાળુ સત્રમાં અડચણ પૈદા કરી રહી છે મોદી સરકાર: સોનિયા

  નવી દિલ્લી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે મોદી સરકાર પર આકરા