NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે વૈકેયા નાયડુઃ સૂત્ર

By: abpasmita.in | Last Updated: Monday, 17 July 2017 2:46 PM
NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે વૈકેયા નાયડુઃ સૂત્ર

નવી દિલ્હીઃ આજે રાષ્ટ્રપતિ પદ માટે મત નાખવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર તરીકે કેન્દ્રિય મંત્રી વૈકેયા નાયડુનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. પાર્ટી કોઇ દક્ષિણ ભારતીયને પોતાના ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર બનાવવાના મૂડમાં છે.

આ અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે કેન્દ્રિય મંત્રી વૈકેયા નાયડુ, વિદ્યાસાગર રાવ અને નિર્મલા સીતારમનના નામ રેસમાં હતા. બીજી તરફ કોગ્રેસના નેતૃત્વમાં યુપીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગોપાલકૃષ્ણ ગાંધીને બનાવવા પર શિવસેનાએ ટીકા કરી હતી. પશ્વિમ બંગાળના ગર્વનર રહેલા ગોપાલકૃષ્ણ ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર છે. કોગ્રેસ સહિત 18 વિપક્ષી પાર્ટીઓએ ગોપાલકૃષ્ણને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

 

First Published: Monday, 17 July 2017 2:46 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ