ઉન્નાવ રેપ કેસ: આરોપી ધારાસભ્ય કુલદીપસિંહના સાત દિવસના રિમાંડ મંજૂર, CBI કોર્ટનો નિર્ણય

By: abpasmita.in | Last Updated: Saturday, 14 April 2018 8:47 PM
ઉન્નાવ રેપ કેસ: આરોપી ધારાસભ્ય કુલદીપસિંહના સાત દિવસના રિમાંડ મંજૂર, CBI કોર્ટનો નિર્ણય

 

લખનઉ: ઉન્નાવ રેપ કેસના મુખ્ય આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સીબીઆઈ કોર્ટે આરોપી કુલદીપ સિંહને 7 દિવસના સીબીઆઈ રિમાંડ પર મોકલી દીધો છે. કુલદીપ સિંહ સેંગરને શુક્રવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસને લઈને સીબીઆઈએ શશિ સિંહ નામની એક મહિલાની પણ ધરપકડ કરી છે. શશી સિંહને પીડિતાને ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પાસે કથિત રીતે પહોંચાડી હતી.

પીડિતાની માતાએ આરોપ લગાવ્યા છે કે મહિલાએ લાલચ આપીને તેની પુત્રીને ધારાસભ્ય પાસે લઈ ગઈ હતી, અને ધારાસભ્યએ તેની સાથે ત્યાં કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો. આ મહિલા ગાર્ડ તરીકે ત્યાં હતી.

અલ્લાહબાદ હાઈકોર્ટે શુક્રવારે આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું આરોપીની અટકાયત પૂરતી નથી તેની ધરપકડ થવી જોઈએ. કોર્ટે રાજ્ય સરકાર પાસે 2 મે સુધી પ્રગતિ રિપોર્ટ આપવા કહ્યું છે.

First Published: Saturday, 14 April 2018 8:47 PM

ટોપ ફોટો

મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
મેરેજ પહેલાં જોવા મળ્યો સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
હવે સુનીલ ગ્રોવર જોવા મળશે નવા અવતારમાં, આ ફિલ્મમાં બનશે સલમાન ખાનનો મિત્ર
View More »

Related Stories

એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કોણ
એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું...

નવી દિલ્હીઃ ક્રિકેટ માટે ગુરુવારનો દિવસ સંન્યાસ માટે ખાસ રહ્યો. એકજ