UP CMના પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી, તમામ ધારાસભ્યોને સંપત્તિ જાહેર કરવા આદેશ

By: abpasmita.in | Last Updated: Monday, 20 March 2017 3:10 PM
UP CMના પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી, તમામ ધારાસભ્યોને સંપત્તિ જાહેર કરવા આદેશ

દેહરાદુન: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે પણ પોતાના તમામ ધારાસભ્યો પાસે પોતાની સંપતિ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ યોગી આદિત્યનાથે પ્રેસ કૉંફેંસને સંબોધન કર્યું અને રાજય સરકાર પ્રદેશના વિકાસ માટે જે પણ પગલા લેવા પડશે તે લેવા માટે તૈયારી દર્શાવી હતી. આ સાથે જ તેમણે 15 દિવસમાં પોતાના તમામ મંત્રીઓને સંપત્તિ જાહેર કરવાનો આદેશ પણ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક રહેલા રાવતે શનિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા.

First Published: Monday, 20 March 2017 3:10 PM

ટોપ ફોટો

જાણો પહેલા વીકએન્ડમાં સલમાનની ટ્યૂબલાઈટે કેટલી કરી કમાણી
વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પહેરીને બેટિંગ કરી યુવરાજે, જાણો પછી શું થયું
ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા
View More »

Related Stories

સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં મોત
સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં...

  નવી દિલ્લી: તેલગુ ફિલ્મોમાં સુપરસ્ટાર રવિ તેજાનો ભાઈ ભૂપતિરાજૂ ભરત

મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો, પોલીસને આત્મહત્યાની શંકા
મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો,...

મુંબઈ: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અંજલિ શ્રીવાસ્તવનો મૃતદેહ મુંબઈના અંધેરી

Recommended