NDAના  ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વેકૈંયા નાયડૂના નામની જાહેરાત

By: abpasmita.in | Last Updated: Monday, 17 July 2017 7:44 PM
NDAના  ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વેકૈંયા નાયડૂના નામની જાહેરાત

નવી દિલ્લી: એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી થઈ ગયું છે. વેકૈયા નાયડુ પર સહમતી સધાઈ છે. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે દિલ્લી ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, અધ્યક્ષ અમિત શાહ, અરૂણ જેટલી, અનંતકુમાર, વેંકૈયા નાયડૂ સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, થાવરચંદ, શિવરાજ સિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યત્ક્ષતામા મળેલી આ બેઠકમાં વેકૈંયા નાયડૂના નામની પસંદગી કરવામાં આવી છે. આ બેઠકમાં ગહન ચર્ચા બાદ ઉપરાષ્ટ્ર પતિ પદના ઉમેદવાર તરીકે વેકૈયા નાયડુ નામનો પ્રસાત્વ મુકવામા આવ્યો હતો, જેને સર્વ સંમતીથી મજૂરી મળી છે. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મંગલવારે સવારે 11 વાગે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. UPAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને જાહેર કરવામાં આવ્યાં છે, જેઓ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે.

First Published: Monday, 17 July 2017 7:44 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ