કાશ્મીરમાં આગામી 48 કલાકોમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, ગુપ્ત એંજન્સીઓએ આપ્યું એલર્ટ

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 9:32 AM
કાશ્મીરમાં આગામી 48 કલાકોમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, ગુપ્ત એંજન્સીઓએ આપ્યું એલર્ટ

 

શ્રીનગર: ખાનગી એંજન્સીઓએ ચેતવણી જાહેર કરીને આગામી 48 કલાકોમાં કાશ્મીરમાં મોટો આતંકી હુમલા થવાની આશંકા વ્યક્ત કરી છે. હાલમાં ઘાટી વિસ્તારોમાં સુરક્ષા જવાનો પર સતત આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. ખાનગી એંજન્સીઓએ આતંકી હુમલાની સૂચના આપતા કહ્યું કે શ્રીનગરના ડાઉન ટાઉનમાં આતંકીઓની ગતિવિધિઓ જોવા મળી રહી છે. આ આતંકી ફિદાયીન હુમલો કે ગ્રેનેડથી હુમલો કરી સેનાના કેંપોને નિશાન બનાવી શકે છે.

ઘાટીના નૂરબાગ, નૌહટ્ટા અને ઈદગાહના વિસ્તારો નિશાને પર હોઈ શકે છે. હાલમાં સેનાએ ઘણા ખૂંખાર આતંકીઓને અથડામણ દરમિયાન ઠાર કર્યા છે જેનાથી આતંકીઓના જૂથ ગુસ્સામાં છે અને સુરક્ષા જવાનો પર હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસ પહેલા 6 પોલીસ અધિકારીઓની હત્યા પણ આતંકીઓએ કરી હતી. શનિવારે લશ્કર આતંકી જુનૈદ મટ્ટૂને તેના જ ગામમાં દફનાવવામાં આવ્યો છે. અને તેના જનાજામાં 10થી 12 આતંકી ખુલ્લેઆમ જોડાઈને ફાયરિંગ કર્યું હતું.

First Published: Monday, 19 June 2017 9:32 AM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે