જયંત સિન્હા સાથે જય શાહ વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ: યશવંત સિન્હા

By: abpasmita.in | Last Updated: Friday, 10 November 2017 4:37 PM
જયંત સિન્હા સાથે જય શાહ વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ: યશવંત સિન્હા

પટના: નોટબંધી અને જીએસટીને લઈને ભાજપ પર ટિપ્પણી કરનાર યશવંત સિન્હાએ કહ્યું કે જયંત સિન્હાની તપાસ થાય તો સાથે જય શાહ વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ. યશવંત સિન્હાએ એક મહીનાની અંદર કેન્દ્ર સરકાર પાસે તપાસની માગ કરી છે.
યશવંત સિન્હા સરકારને કહ્યું કે જે રાજનેતાઓના નામ પેરેડાઈઝ પેપરમાં આવ્યા છે તેની પહેલા તપાસ થાય અને 15 દિવસ એક મહીનાની અંદર સરકારને આ જણાવે કે જે રાજનેતાઓના નામ આવ્ય છે તે ગુનેગાર છે કે નહીં. પરંતુ જયંત સિન્હા વિરુદ્ધ તપાસ થઈ રહી છે તો જય શાહ વિરુદ્ધ તપાસ કેમ નહીં, તેને તો કહેવામાં આવે છે કોર્ટમાં જઈને અરજી કરો. મારી માગ છે કે તમામની તપાસ થાય.
ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાના નિવેદનથી બિહાર અને કેન્દ્રની રાજનીતિ ગરમાઈ છે. ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ નિવેદન આપતા નથી ચુકી રહ્યા. યશવંત સિન્હાએ એકવાર ફરી નોટબંધી પર ભડાસ કાઢતા કહ્યું કે નોટબંધી ઉત્સવ મનાવવા જેવી વાત છે.

First Published: Friday, 10 November 2017 4:04 PM

ટોપ ફોટો

ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
View More »

Related Stories