રિલેશનશિપમાં 5 રીતની kiss છોકરીઓની બિલકુલ પસંદ નથી હોતી

By: abpasmita.in | Last Updated: Thursday, 24 March 2016 5:04 PM
 રિલેશનશિપમાં 5 રીતની kiss છોકરીઓની બિલકુલ પસંદ નથી હોતી

1) ક્યારેક ક્યારેક એવું થાય છે કે છોકરાઓ કિસ કરતી વખતે છોકરીઓના નિચલા હોઠોને એટલા જોરથી કરડે છે કે તેમાંથી લોહી નીકળવા માંડે છે. છોકરીઓને આવા છોકરાઓ બિલકુલ પસંદ નથી હોતા.

1

2) છોકરીઓ એવું ક્યારેય નથી ઈચ્છતી કે તેના પાર્ટનરની જીભ મોટા સમય સુધી તેના મોં મા રહે, છોકરાઓની હાર્ડ જીભથી છોકરીઓને પ્રૉબ્લેમ થાય છે.

2

3) છોકરીઓને છોકરાઓ પોતાના જીભથી મોં ચાટતા હોય છે, આ ક્રિયા છોકરીઓને બિલકુલ પસંદ નથી હોતી.

3

4) કિસ કરતી વખતે છોકરીઓના મોં માંથી અવાજ આવતો હોય તો છોકરીઓને લાગે છે કે પોતાના પાર્ટનરને કિસ કરતા આવડતી નથી.

4

5) તમારા પાર્ટનરને જ્યારે કિસ કરો ત્યારે થોડા જોશથી કરો. કારણ કે છોકરીઓને ઉત્સાહ વગરની કિસ બિલકુલ પસંદ પડતી નથી.

5

First Published: Thursday, 24 March 2016 5:04 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના