આ 6 કારણોને લીધે મહિલાઓ પરપુરુષો સાથે બનાવે છે સંબંધો, જાણીને લાગશે આંચકો

By: sanketsoni | Last Updated: Friday, 18 March 2016 11:07 AM
આ 6 કારણોને લીધે મહિલાઓ પરપુરુષો સાથે બનાવે છે સંબંધો, જાણીને લાગશે આંચકો

અમદાવાદ:  સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે પુરુષો જ મહિલાઓ સાથે છેતરપિંડી કરે છે, તેમને જાકારો આપે છે. પરંતુ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં એવો ખુલાસો થયો છે કે પુરુષો કરતાં મહિલાઓ વધારે છતરપિંડી કરે છે. આ સર્વેમાં એવો ખુલાસો થયો છે કે શારીરિક અસંતોષના કારણે મહિલાઓ પોતાના પતિની સાથે બેવફાઇ કરતી હોય છે. ખાસ કરીને પાંચ મુખ્ય બાબતોને લઇને મહિલાઓ લગ્ન પછી બીજા પુરુષોની સાથે સંબંધ બનાવવાનું શરૂ કરે છે.

  • જ્યારે મહિલાઓને પોતના પતિ કે બૉયફ્રેંડ તરફથી અહેમિયત કે પોતાપણું મળવાનું બંધ થઇ જાય છે. મહિલા પરુષુ પાસેથી છે ઇચ્છે છે એ મળતું નથી તે સમયે જ મહિલાઓના મનમાં બીજા પુરુષોનો ખયાલ આવે છે
  • કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ પોતાના પાર્ટનર સામે બદલો લેવા માટે પણ છેતરપિંડીનું પગલું ભરે છે. જ્યારે મહિલાને તેના પતિ કે પ્રેમી તરફથી છેતરપિંડી થાય છે ત્યારે તે પણ બદલો લે છે.
  • જ્યારે મહિલાઓ પોતાના પાર્ટનરથી શારીરિક અસંતુષ્ટ હોય છે ત્યારે પણ બીજા પુરુષોના વિશે વિચારે છે.
  • ઘણા કિસ્સાઓમાં પાર્ટનર તરફથી મળતી શારીરિક કોમેંટના કારણે પણ બીજા પુરુષો વિષે વિચારતી થઇ જાય છે. જેમ કે તારું ફિગર પેલી જેવું નથી, તરો રંગ કાળો છે,
  • તમારી શારીરિક સ્ટ્રેક્ચર પણ એટલું સારું નથી. આ પ્રકારની વાતો મહિલાઓને પસંદ આવતી નથી. તે પોતાની જાતને સાબિત કરવા માટે બીજા પુરુષો તરફ આકર્ષાય છે.
  • કેટલીક મહિલાઓ પોતાના પાર્ટનરથી કંટાડીને પણ તેને છોડી દેતી હોય છે. મહિલાઓ પોતાના જીવનમાં કંઇક અલગ કરવા ઇચ્છતી હોવાના કારણે પોતાના પાર્ટનરને છોડીની બીજા સાથે સંબંધો વધારે છે.
First Published: Friday, 18 March 2016 11:06 AM

ટોપ ફોટો

કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, આ નંબરે પહોંચ્યો
મોદીના કારણે જ માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની, જાણો કોણે કર્યો આ કટાક્ષ
યુથ કૉંગ્રેસે ટ્વિટર પર PM મોદીની ઉડાવી મજાક, ચા વેચવા પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી

IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી સદી
IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી...

કોલકત્તાઃ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 172 રનમાં ઓલઆઉટ થઇ

LIVE IND Vs SL:  બીજો દિવસ પણ  વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5 વિકેટ પર 74 રન
LIVE IND Vs SL: બીજો દિવસ પણ વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5...

કોલકાતા: ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ