સંશોધકોએ શોધ્યો કોન્ડોમ વિના સેક્સ કરવાં છતાં પ્રેગનન્ટ ના થવાય તેવો રસ્તો

By: abpasmita.in | Last Updated: Thursday, 31 March 2016 1:21 PM
સંશોધકોએ શોધ્યો કોન્ડોમ વિના સેક્સ કરવાં છતાં પ્રેગનન્ટ ના થવાય તેવો રસ્તો

નવી દિલ્હીઃ સંશોધકોએ વસલજેલ નામનું એવું એક ઇજેક્શન વિકસિત કર્યું છે જે એકવાર લગાવ્યા બાદ એક વર્ષ સુધી કોન્ડોમ વિના સેક્સ કરવામાં મદદરૂપ સાબિત થશે.અનવોન્ટેડ ગર્ભ રોકવા માટે હાલમાં પુરુષો મામલે ઘણા ઓછા વિકલ્પો છે જેમાં કૉન્ડમ અને નસબંધી મહત્વના છે. કોન્ડોમ બહુ સરળતાથી મળી જાય છે જ્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ પુરુ પાડે છે. કોન્ડોમના ઉપયોગ છતાં દર વર્ષે 18 ટકા ગર્ભવસ્થાનો દર રહ્યો છે. પુરુષ નસબંધી ઘણી પ્રભાવિ છે પરંતુ આ એક કાયમી સમાધાન છે.

અત્યાર સુધીમાં પુરુષો માટે એવું કોઇ ગર્ભનિરોધક ઉપલબ્ધ નહોતું જે લાંબા સમય સુધી ચાલે પરંતુ કાયમી ના હોય. વસલજેલ આ મામલે ખૂબ મહત્વનું માનવામાં આવે છે. સસલાઓ પર કરવામાં આવેલા પ્રયોગો દરમિયાન સંશોધકોને જાણવા મળ્યુ હતું કે, તેની એક વર્ષ સુધી અસર રહે છે. રિસર્ચ ટીમના વડા અને અમેરિકાના શિકાગો સ્થિત ઇલિનોય યુનિવર્સિટીન પ્રોફેસર ડોનાલ્ડ વાલ્લરનું કહેવું છે કે, સસલાઓ પર કરેલા પ્રયોગો દરમિયાન પરીણામો સારા મળ્યા છે.  આ ઇજેક્શન અંગેનું રિસર્ચ બેઝિક એન્ડ ક્લિનિકલ એન્ડ્રોલોજીમાં પ્રકાશિત થયો છે. વેસલજેલ નામનું આ ઇજેક્શન અમેરિકાની એક એનજીઓ પારસેમસ ફાઉન્ડેશને વિકસાવ્યું છે. જોકે આ યોજના ખૂબ મોંઘી છે.

First Published: Thursday, 31 March 2016 12:51 PM

ટોપ ફોટો

કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી

IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી સદી
IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી...

કોલકત્તાઃ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 172 રનમાં ઓલઆઉટ થઇ

LIVE IND Vs SL:  બીજો દિવસ પણ  વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5 વિકેટ પર 74 રન
LIVE IND Vs SL: બીજો દિવસ પણ વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5...

કોલકાતા: ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ 

રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ
રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચ

IND Vs SL LIVE:  વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ
IND Vs SL LIVE: વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ

કોલકાતાઃ  શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની  પ્રથમ ટેસ્ટના