સંશોધકોએ પીરિયડ્સમાં પહેરી સેક્સ માણી શકાય તેવું પેડ વિકસાવ્યું

By: abpasmita.in | Last Updated: Friday, 1 April 2016 11:15 AM
સંશોધકોએ પીરિયડ્સમાં પહેરી સેક્સ માણી શકાય તેવું  પેડ વિકસાવ્યું

નવી દિલ્હીઃ મોટાભાગના કપલો પીરિયડ દરમિયાન સેક્સ માણવાને  ટાળવાનું પસંદ કરતા હોય છે પરંતુ ફ્લેક્સ નામની એક કંપનીએ એવા પેડ વિકસાવ્યા છે જે પીરિયડ દરમિયાન સેક્સ માણવામાં મદદરૂપ સાબિત થશે.

કંપનીના કહેવા પ્રમાણે આ પેડ ડિસ્પોઝેબલ છે જેને 12 કલાક સુધી  પહેરી શકાય છે. આ પેડથી કોઇ પણ પ્રકારની આડઅસર થતી નથી. કંપની એપ્રિલથી પ્રિઓર્ડર લેવાનું શરૂ કરશે અને સપ્ટેમ્બરમાં ગ્રાહકો સુધી પહોંચાડશે. 20 હજાર લોકોએ આ પેડના યુઝ માટે સાઇન કર્યું છે. કંપનીના સીઇઓ લોરેન સ્કલેટના  કહેવા પ્રમાણે આ પીરિયડ દરમિયાન આ પેડનો યુઝ કરનારી મહિલાઓએ કહ્યુ  હતું કે, આ પેડ પહેરી સેક્સ દરમિયાન ક્યારેય લાગ્યું  નહોતું  કે તેઓ પીરિયડમાં છે. અમે પીરિયડ દરમિયાન સેક્સ ઇચ્છતા કપલો માટે આ પ્રોડક્ટ બનાવી છે. આ સમય દરમિયાન મહિલાઓને સેક્સની ઇચ્છા વધુ થતી હોય છે ત્યારે લોહીને  કારણે તેઓ ઇચ્છાને દબાવતી હોય છે.

 

First Published: Friday, 1 April 2016 11:15 AM

ટોપ ફોટો

કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી

IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી સદી
IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી...

કોલકત્તાઃ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 172 રનમાં ઓલઆઉટ થઇ

LIVE IND Vs SL:  બીજો દિવસ પણ  વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5 વિકેટ પર 74 રન
LIVE IND Vs SL: બીજો દિવસ પણ વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5...

કોલકાતા: ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ 

રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ
રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચ

IND Vs SL LIVE:  વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ
IND Vs SL LIVE: વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ

કોલકાતાઃ  શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની  પ્રથમ ટેસ્ટના