સ્માર્ટફોનના કારણે ભારતીયોની સેક્સ લાઈફ કઈ રીતે થઈ રહી છે ખતમ? જાણો

By: abpasmita.in | Last Updated: Thursday, 12 May 2016 10:53 AM
સ્માર્ટફોનના કારણે ભારતીયોની સેક્સ લાઈફ કઈ રીતે થઈ રહી છે ખતમ? જાણો

અમદાવાદઃ સ્માર્ટફોનનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે એક નવા સર્વે પ્રમાણે તેની અસર કપલ્સની સેક્સ લાઈફ પર પણ પડી રહી છે. ખાસ કરીને નવપરીણિત કપલ્સને લગ્નના એકાદ મહિનામાં જ સ્માર્ટફોનના કારણે સેક્સ લાઈફમાં અસંતોષ થવા લાગે છે. સ્માર્ટફોનના કારણે કપલ્સ વચ્ચેના સેક્સ સંબંધોમાં અવરોધ ઉભો થાય છે અને અંતર વધવા લાગે છે.

આ તારણ દેશના જાણીતા સાયકિયાટ્રી ઈન્સ્ટિટ્યુટ (મનોવિજ્ઞાન સંસ્થા) રાંચી ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યુરો સાયકિયાટ્રી એન્ટ એલાઈડ સાયન્સીસના ડોક્ટરોએ તેમને ત્યાં આવતા કેસના આધારે કાઢ્યું છે. રાંચી એસીલમ તરીકે જાણીતી આ સંસ્થામાં છેલ્લા એક મહિનામાં જ એવા સાત કેસ આવ્યા છે કે જેમાં પતિ કે પત્નિ પોતાના જીવનસાથીના બદલે સ્માર્ટફોન તરફ વધારે ધ્યાન આપતા હતા તેના કારણે તેમની સેક્સ લાઈફ ખતમ થઈ ગઈ હતી. પરિણામે અસંતોષ ઉભો થયો અને લગ્નજીવન ભંગાણના આરે આવીને ઉભું રહી ગયું હતું.
આ સંસ્થાનાં ડો. નેહા સઈદે જણાવ્યું કે આ પૈકીના મોટા ભાગના કેસોમાં પતિ કે પત્નિ પોતાના સ્માર્ટફોનમાં એટલા વ્યસ્ત રહે છે તે તેમને પોતાના પાર્ટનરની સેક્સની જરૂરીયાતની ખબર જ નથી પડતી અને તેનામાં તેમને રસ નથી પડતો. પરિણામે જેની અવગણના થતી હોય તે પાર્ટનરમાં અસંતોષ પેદા થાય ને સરવાળે અંતર વધે.

તેમના મતે જે લોકો ડોક્ટર પાસે નથી જતાં તેવા કપલ્સમાં પણ આ સમસ્યા મોટા પ્રમાણમાં હોય છે કેમ કે ભારતમાં સ્માર્ટફોનનું પ્રમાણ બહુ છે. ડોક્ટરોના મતે સ્માર્ટફોનમાં ખૂંપી ગયેલા લોકો વાસ્તવિક જગતમાં પાછા આવવા તૈયાર જ નથી હોતા તેથી સેક્સ લાઈફમાં તેમને રસ નથી પડતો. આ લોકો સ્માર્ટફોન પર ડેટિંગ વેબસાઈટ પર અજાણ્યાં લોકો સાથે સેક્સ ચેટથી માંડીને પોર્ન વેબસાઈટ જોવા સુધીની પ્રવૃત્તિ કરે છે. તેના કારણે તેમની સેક્સની જરૂરીયાત સંતોષાય છે. પરિણામે તેમને પોતાના પાર્ટનર સાથેની સેક્સ લાઈફમાં રસ નથી રહેતો.

First Published: Thursday, 12 May 2016 10:53 AM

ટોપ ફોટો

કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી

IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી સદી
IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી...

કોલકત્તાઃ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 172 રનમાં ઓલઆઉટ થઇ

LIVE IND Vs SL:  બીજો દિવસ પણ  વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5 વિકેટ પર 74 રન
LIVE IND Vs SL: બીજો દિવસ પણ વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5...

કોલકાતા: ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ 

રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ
રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચ

IND Vs SL LIVE:  વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ
IND Vs SL LIVE: વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ

કોલકાતાઃ  શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની  પ્રથમ ટેસ્ટના