લગ્નમાં જો દુલ્હન કરે આ ભૂલ તો દુલ્હાને ભોગવવી પડે છે સજા

By: abpasmita.in | Last Updated: Sunday, 20 March 2016 4:41 PM
લગ્નમાં જો દુલ્હન કરે આ ભૂલ તો દુલ્હાને ભોગવવી પડે છે સજા

આમ તો લગ્નને એક એવું બંધન માનવામાં આવે છે જેમાં બે લોકો પારસ્પરિક પ્રેમ અને વિશ્વાસના સંબંધમાં બંધાય છે. પરંતુ લગ્નની વિધિની સાથે અમુક એવી વિચિત્ર પરંપરાઓ જોડાયેલી છે જેને જાણીને તમે હેરાન થઈ જશો, ઉદાહરણ તરીકે ભારતમાં જ લગ્નના સમયે દુલ્હનની બહેન પોતાના થનાર જીજાના ચંપલ ચોરી લે છે અને પૈસા આપતા તે પાછા આપે છે. તો જાણો આવી અનોખી પરંપરાઓ વિશે….

દુલ્હનની ભૂલ પર તમામ લોકો કરે છે દુલ્હનને કિસ
સ્વીડનમાં લગ્ન પછી રિસેપ્શન સમયે દુલ્હા અને દુલ્હન એક સાથે જમે છે. પરંતુ જમ્યા પછી ભૂલથી પણ દુલ્હા પહેલા ઉઠીને હાથ ધોવા ચાલ્યો ગયો તો, લગ્નમાં આવેલ તમામ પુરુષ મહેમાન દુલ્હનને કિસ કરે છે. પરંતુ જો દુલ્હન દુલ્હાથી પહેલા ઉઠીને હાથ ધોવા ચાલી જાય છે તો લગ્નમાં આવેલ તમામ મહિલા મહેમાન દુલ્હાને કિસ કરે છે.

ઝાડ સાથે પણ થાય છે લગ્ન
ભારતમાં માનવામાં આવે છે કે જો છોકરીની કુંડળીમાં માંગલિક દોષ હોય તો તે છોકરી લગ્ન પછી વિધવા બની જાય છે. આ દોષને ટાળવા માટે આવી છોકરીઓના લગ્ન પહેલા ઝાડ કે દેવ પ્રતિમાની સાથે કરાવવામાં આવે છે.

 

First Published: Sunday, 20 March 2016 4:41 PM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories