જો તમારા બૉયફ્રેંડમાં આ 8માંથી કોઇ પણ એક ખામી હોય તો ચેતી જજો.. નહીં તો પસ્તાશો

By: Abpasmita.in | Last Updated: Thursday, 17 March 2016 7:25 AM
 જો તમારા બૉયફ્રેંડમાં આ 8માંથી કોઇ પણ એક ખામી હોય તો ચેતી જજો.. નહીં તો પસ્તાશો

અમદાવાદ:  આજની જનરેશનમાં બૉયફ્રેંડ હોવો એ છોકરી માટે સ્ટેટસની વાત થઇ ગઇ છે. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરતાં પહેલાં શહેરોમાં વિદ્યાર્થિનીઓ બૉયફ્રેંડ બનાવે છે. ખાસ કરીને સ્કૂલ સમય કે કૉલેજના પહેલાં વર્ષમાં છોકરીઓ માત્ર લુક જોઇને પ્રેમમાં પડી જાય છે. જેના પછી તેમને જીવનભર પછતાવવું પડે છે. આ 8 નિશાનીઓ છોકરાઓમાં હોય તો ક્યારે તેની સાથે સંબંધો વધારશો નહીં.

  • એવા વ્યક્તિથી દૂર રહેવું જેની ટચલી આંગળીનો નખ વધારેલો હોય
  • એવા વ્યક્તિથી દૂર રહેવું જે આંખ મિલાવ્યા વગર વાત કરતો હોય
  • એવા વ્યક્તિથી દૂક રહેવું જોઇએ જે વ્યક્તિ વૅટર અને રિક્ષા ડ્રાઇવરોને નોકરની જેમ ટ્રીટ કરતો હોય
  • એવા વ્યક્તિથી પણ દૂર રહેવું જે દરેક વાતે કથાઓ સંભાળાવીને પોતાની વાતનો ભરોસો અપાવતો હોય
  • એવા વ્યક્તિઓથી પણ દૂર રહેવું સારું છે ટાઇમને વધારે મહત્વ આપતા હોય, ક્યારે બાંધછોડ કરતા ના હોય
  • માત્ર મહિલાઓને રસોડાની રાણી સમજનાર વ્યક્તિથી પણ દૂર રહેવું ઘણું સારું
  • વૃદ્ધ વ્યક્તિઓને મદદ કરવાના નામથી ભાગતો હોય એવા વ્યક્તિને પણ છોડી દો
  • એવા વ્યક્તિને પણ છોડી દો જેનની નજર તમારા શીરીરના અમુક ભાગો પર જ હોય
First Published: Wednesday, 16 March 2016 4:07 PM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories