તમારી ગર્લફ્રેંડને કરવી છે ખુશ? તો કરો આ ખાસ ઉપાય

By: abpasmita.in | Last Updated: Tuesday, 5 April 2016 4:57 PM
તમારી ગર્લફ્રેંડને કરવી છે ખુશ? તો કરો આ ખાસ ઉપાય

દરેક વ્યક્તિની એક ઈચ્છા હોય છે કે તેનું દાંપત્યજીવન સુદાબહાર રહે. લગ્નના વર્ષો વિતી જવા છતાં સંબંધોની મધુરતાં જાળવી રાખવી આમ તો પતિ-પત્ની બંનેની જવાબદારી હોય છે. પરંતુ પતિ જો પત્નીને ખુશ કરવા જો થોડા પણ પ્રયાસ કરે તો તેનાથી આ સંબંધમાં મધુરતાં વધી જાય છે. કારણ કે ઘર પરિવારની જવાબદારીમાં વ્યસ્ત મહિલાઓને તેમનો આ પ્રયાસ અત્યંત ખુશ કરી શકે છે.

દાંપત્યજીવનમાં ઘરની જવાબદારી પુરુષોની પણ એટલી જ હોય છે જેટલી મહિલાઓની. એટલા માટે તમે જો ઘરમાં બાળકોની જવાબદારી નીભાવવામાં પત્નીની મદદ કરી શકો છો. બાળકો ન હોય કે પ્લાનીંગ કરતાં હોય તો પણ તમે પાર્ટનરને વિશ્વાસ અપાવો કે તમે તે જવાબદારી નિભાવવામાં તેની મદદ કરશો. જ્યાં સુધી બાળકો ન હોય ત્યાં સુધી પણ તમે પત્નીને તેના કામમાં પણ મદદ કરી શકો છો. આમ કરવાથી તમે એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકશો. જે તમારા વર્ષો જુના સંબંધોમાં ફરીથી પણ મધુરતાં ભરી દેશે. આ સંશોધન તાજેતરમાં જ જોર્જિયા યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો છે કે પુરુષો બાળકોની જવાબદારી નિભાવવામાં મદદ કરે છે તેમનું લગ્નજીવન સુખી હોય છે.

First Published: Tuesday, 5 April 2016 4:57 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના