હવે કોન્ડોમથી મળશે છૂટકારો, પુરુષો માટે શોધાયું ગર્ભનિરોધક ઇજેક્શન

By: abpasmita.in | Last Updated: Sunday, 25 September 2016 5:49 PM
હવે કોન્ડોમથી મળશે છૂટકારો, પુરુષો માટે શોધાયું ગર્ભનિરોધક ઇજેક્શન

 

 

નવી દિલ્લી: હવે મહિલાઓને ગર્ભનિરોધક ગોળી ખાવામાંથી છૂટકારો મળશે, કારણ કે પુરૂષો માટેનું ગર્ભનિરોધક ઈંજેક્શન આવી ગયું છે. જેનાથી મહિલાઓને ગર્ભનિરોધક ગોળીઓથી તેમજ પુરૂષોને નસબંધીથી છૂટકારો આપશે.

 

ટેલીગ્રાફમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ વેસલજેલ એક પોલીમર છે. જે ઈંજેક્શનના માધ્યમ દ્વારા સ્પર્મ સુધી પહોંચશે. વેસલજેલ પેનિસ અને ટેસ્ટિકલને પ્રભાવિત નહી કરે, માત્ર સ્પર્મને બ્લોક કરશે. આ ઈંજેક્શનના માધ્યમથી ફરિવાર આ પોલીમરને ડિસોલ્વ પણ કરી શકાશે. મહિલાઓ માટે પુરૂષનું આ ગર્ભનિરોધક સફળ સાબિત થઈ શકે છે, કારણ કે મહિલાઓની સામે  કોન્ડમના વિકલ્પમાં આ ગર્ભનિરોધક સામે હશે.

First Published: Sunday, 25 September 2016 5:49 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના