આ નવો 'કોન્ડમ' પહેર્યા બાદ દિવસભર નહી જવું પડે વોશરૂમ

By: abpasmita.in | Last Updated: Friday, 20 May 2016 5:59 PM
આ નવો 'કોન્ડમ' પહેર્યા બાદ દિવસભર નહી જવું પડે વોશરૂમ

નવી દિલ્લીઃ જો તમે ટ્રાફિકમાં ફસાઇ ગયા હોય અને તમને પેશાબ લાગે તો ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડતો હોય છે પણ હવે સંશોધકોએ એક એવુ ડિવાઇસ શોધ્યું છે જે તમારી આ મુશ્કેલીઓને દૂર કરી દેશે. આ યુરિન બેગ  દિવસભર તમને કન્ફર્ટ ઝોનમાં રાખી શકે છે. દિવસ દરમિયાન બાથરૂમમાં ગયા વિના આ યુરિન બેગના સહારે ટેન્શન ફ્રી રહી શકો છો.

આ બેગનો આકાર કોન્ડોમ જેવો છે. તમે બાથરૂમમાં ગયા વિના જ આ ટ્યૂબ્સમાં યુરિન કરી શકો છો. આ બેગનો ફરીવાર ધોઇને ઉપયોગ કરી શકાય છે. આ યુરિન બેગની નિર્મિત કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે આ પુરી રીતે સુરક્ષિત અને સરળ છે. આ બેગને સાફ કરીને ફરીવાર તેનો ઉપયોગ કરી શકાય છે.

First Published: Friday, 20 May 2016 5:41 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના