યુવતીઓને સેક્સ માણવાની ઈચ્છા ક્યા દિવસે સૌથી વધારે થાય છે ? જાણો સર્વેનું તારણ

By: abpasmita.in | Last Updated: Sunday, 5 June 2016 12:28 PM
યુવતીઓને સેક્સ માણવાની ઈચ્છા ક્યા દિવસે સૌથી વધારે થાય છે ? જાણો સર્વેનું તારણ

ન્યૂયોર્કઃ તાજેતરમાં જ કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મહિલાઓને ક્યા દિવસે સેક્સ કરવું પસંદ છે, તે સિવાય ક્યા દિવસે પ્રેગન્ટ રહી શકાય છે. ગ્લો નામના એપ્લિકેશનની  મદદથી કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં મહિલાની સેક્સ લાઇફની અન્ય ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી.

પેપલ દ્ધારા વર્ષ 2013માં ગ્લો એપ બનાવવામાં આવ્યું હતું. આ એપની મહિલાઓને  તેમના સેક્સ મેનેજમેન્ટમાં મદદ કરે છે. એપની મદદથી જાણવા મળેલી વિગતો અનુસાર, મહિલાઓ પીરિયડ્સ પૂર્ણ થયાના પ્રથમ દિવસે  સૌથી વધુ સેક્સ માણે છે. જે 12થી 14  દિવસ દરમિયાન ચરમસીમા પર હોય છે. તે સિવાય 13 અને 14 દિવસે મહિલાઓ પોતાનો સૌથી વધુ સેક્સી અનુભવે છે અને સેક્સ માણવામાં રસ દાખવે છે. મહિલાઓને મહિનામાં સૌથી વધુ સેક્સ માણવાની ઇચ્છા તેના માસિકચક્રના છેલ્લા દિવસે થાય છે. મહિલાઓ 15 અને 16મા દિવસે સૌથી વધુ ખુશ હોય છે.  એપમાં  47 લાખ મહિલાઓનો સેક્સ મૂડની વિગતો ઇન્સ્ટોલ કરવામાં આવી છે. સર્વેમાં જાણવા મળ્યુ હતું કે કેનેડામાં 45 ટકા લોકો વધુ સેક્સ માણે છે. અહીં વિશ્વમા સૌથી વધુ મહિલાઓ પ્રેગનન્ટ થાય છે. ગ્લોની મદદથી 21 ટકા મહિલાઓ સરળતાથી પ્રેગનન્ટ બને છે. ઓસ્ટ્રેલિયામાં એવરેજ યુઝર્સ કરવા 37 ટકા મહિલાઓ વધુ સેક્સ માણે છે.

 

First Published: Sunday, 5 June 2016 12:28 PM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories