વીકમાં કેટલી વાર સેક્સ માણવું જોઈએ ? જાણો શું કહે છે સૌથી મોટો સાયન્ટિફિક સર્વે

By: abpasmita.in | Last Updated: Tuesday, 12 April 2016 11:29 AM
વીકમાં કેટલી વાર સેક્સ માણવું જોઈએ ? જાણો શું કહે છે સૌથી મોટો સાયન્ટિફિક સર્વે

અમદાવાદઃ યંગસ્ટર્સને એક સવાલ સતત સતાવતો હોય છે કે, એક અઠવાડિયામાં કેટલી વાર સેક્સ માણવું જોઈએ ? સામાન્ય રીતે એવી સલાહ અપાતી હોય છે કે યંગસ્ટર્સ દરરોજ સેક્સ માણે તો કશું ખોટું નથી પણ કેનેડાની એક યુનિવર્સિટીએ કરેલા સાયન્ટિફિક સર્વેનાં તારમો એવું સૂચવે છે કે ખરેખર તો યંગ કપલ અઠવાડિયામાં એક જ વાર સેક્સ માણે તો પણ એ પૂરતું છે.

કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો મિસિસાયુગાના સંશોધકોએ કરેલા સર્વે પ્રમાણે યંગ કપલ અઠવાડિયામાં એક વાર સેક્સ માણે તો એ પૂરતું છે પણ તેનાથી વદારે વાર સેક્સ માણે તો કશું ખોટું નથી પણ સપ્તાહમાં એક વાર સેક્સ હેપીનેસ માટે સ્વીટ સ્પોટ બની શકે છે. તમે રોજ સેક્સ માણો તો તેના કારણે પૂરતી ઉંઘ ના મળે ને ઉજાગરા થાય તેની અસર તબિયત પર પડી શકે.

આ સંસોધન અંગે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો મિસિસાયુગાનાં એમી મ્યુઈઝે જણાવ્યું હતું કે, અમારા સંશોધન પ્રમાણે યંગસ્ટર્સે વધારે સેક્સ માણવા અંગે પોતાના પર કોઈ ખોટું દબાણ પેદા કરવું જોઈએ નહીં ને વધારે સેક્સ ના માણી શકાય તો ચિંતામાં પણ પડવું નહીં.
યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો મિસિસાયુગા દ્વારા 1996થી 1998 દરમિયાન 18થી 89 વર્ષ સુધીનાં 25,510 લોકોને સવાલો પૂછીને આ સર્વે તૈયાર કરાયો હતો. એ પછી દર વર્ષે 18થી 25 વર્ષના યંગસ્ટર્સને સમાવીને આ સર્વેને અપડેટ કરાય છે. આ વર્ષે 355 લોકોને આ સર્વે હેછળ સવાલો કરીને સર્વે અપડેટ કરાયો છે.

First Published: Tuesday, 12 April 2016 11:29 AM

ટોપ ફોટો

કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, આ નંબરે પહોંચ્યો
મોદીના કારણે જ માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની, જાણો કોણે કર્યો આ કટાક્ષ
યુથ કૉંગ્રેસે ટ્વિટર પર PM મોદીની ઉડાવી મજાક, ચા વેચવા પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી

IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી સદી
IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી...

કોલકત્તાઃ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 172 રનમાં ઓલઆઉટ થઇ

LIVE IND Vs SL:  બીજો દિવસ પણ  વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5 વિકેટ પર 74 રન
LIVE IND Vs SL: બીજો દિવસ પણ વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5...

કોલકાતા: ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ