ગરીબીના કારણે ગર્લફ્રેંડે છોડ્યો સાથ, થોડા સમય પછી જે થયું તે કદાચ તમે વિચાર્યું નહીં હોય, જુઓ VIDEO

By: abpasmita.in | Last Updated: Saturday, 16 April 2016 6:47 PM
ગરીબીના કારણે ગર્લફ્રેંડે છોડ્યો સાથ, થોડા સમય પછી જે થયું તે કદાચ તમે વિચાર્યું નહીં હોય, જુઓ VIDEO

આજકાલના યંગસ્ટર્સ મોજશોખની પાછળ ભાગતા હોય છે. તેમાં ઘણી વખત પોતાના સાચા પ્રેમને ખોઈ બેસતા હોય છે. બસ કંઈક આવો જ વીડિયો હાલ સોશિયલ સાઈટમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક છોકરો પોતાની પ્રેમિકાને ખૂબજ પ્રેમ કરતો હોય છે. પરંતુ તેની પ્રેમિકા તેને ગીરીબીના કારણે છોડીને જતી રહે છે. ત્યારબાદ તે છોકરો પોતાની તનતોડ મહેનત દ્ધારા એક કંપનીનો માલિક બની જાય છે. અને થોડા સમય પછી તેજ છોકરી તેને પોતાની જ કંપનીમાં દેખાય છે. બન્ને વચ્ચે વાતચીત પણ થાય છે. છોકરી પોતાના લગ્ન થઈ ગયો હોવાની વાત કરે છે. અને પોતાના પતિનો પગાર 5 લાખ બતાવે છે. ત્યારબાદ તરત તે છોકરીનો પતિ ત્યાં આવે છે. અને પછી જે થાય છે તે તમે આ વીડિયોમાં જોઈ શકો છો….

First Published: Saturday, 16 April 2016 6:47 PM

ટોપ ફોટો

SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, છેલ્લી ઘડીએ આ ચાર સીટ પર ઉમેદવારો બદલ્યા
View More »

Related Stories