વૉટરપાર્કમાં નાહવાથી આંખો લાલ થવાનું કારણ જાણશો તો લાગશે મોટો આઘાત, જાણો કારણ

By: abpasmita.in | Last Updated: Saturday, 4 June 2016 3:05 PM
વૉટરપાર્કમાં નાહવાથી આંખો લાલ થવાનું કારણ જાણશો તો લાગશે મોટો આઘાત, જાણો કારણ

નવી દિલ્હી: લોકોને સ્વિમિંગ પુલમાં નહાતા તમે ઘણી વખત જોયા હશે, અને તેમની આંખો લાલ થતી પણ જોઈ હશે. તો આવું કેમ થાય છે. લોકો એવું માનતા હોય છે કે સ્વિમિંગ પુલના પાણીમાં મેળવેલ ક્લોરિનના લીધે આંખો લાલ થઈ જાય છે, પરંતુ આ તમારો ભ્રમ છે. લોકોની આંખો પાણીમાં મેળવેલ ક્લોરિનના લીધે નહીં, પરંતુ લોકોએ પાણીમાં કરેલા પેશાબના લીધે લાલ થઈ જાય છે.

આવું એટલા માટે થાય છે.. કારણ કે કોઈ વ્યક્તિ સ્વિમિંગ પુલમાં નહાતી વખતે પેશાબ કરે છે, ત્યારે પેશાબ ક્લોરિનની સાથે કેમિકલ રિએક્શન કર્યા પછી chloramines ફૉર્મમાં બદલાઈ જાય છે. પાણીમાં બદલાઈ રહેલ chloramines શરીરની સાથે આંખો માટે હાનિકારક હોય છે. આ પાણીથી નાહવાથી શરીરમાં ખંજવાળ અને આંખો લાલ થઈ જાય છે.

સ્વિમિંગ પુલમાં નહાતી વખતે લોકોને એક ખરાબ આદત હોય છે, જે સ્વિમિંગ પુલમાં પેશાબ કરતા હોય છે. જેના કારણે સ્વિમિંગ પુલ અને વૉટર પાર્કનું પાણી નહાવા લાયક રહેતું નથી. જેની ઓળખ કરવા માટે ‘યુરીન ઈંડિકેટર ડાઈ’ નામનું એક કેમિકલ સ્વિમિંગ પુલના પાણીમાં નાખવામાં આવે છે. જેના લીધે પેશાબને સ્વિમિંગ પુલના પાણીના સંપર્કમાં આવતા આસપાસનું પાણી વાદળી રંગનું થઈ જાય છે.

First Published: Saturday, 4 June 2016 3:00 PM

ટોપ ફોટો

કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, આ નંબરે પહોંચ્યો
મોદીના કારણે જ માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની, જાણો કોણે કર્યો આ કટાક્ષ
યુથ કૉંગ્રેસે ટ્વિટર પર PM મોદીની ઉડાવી મજાક, ચા વેચવા પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી

IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી સદી
IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી...

કોલકત્તાઃ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 172 રનમાં ઓલઆઉટ થઇ

LIVE IND Vs SL:  બીજો દિવસ પણ  વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5 વિકેટ પર 74 રન
LIVE IND Vs SL: બીજો દિવસ પણ વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5...

કોલકાતા: ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ