ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર મહેસાણામાં હુમલાનો પ્રયાસ, પોલીસે પાંચ શખ્સોની કરી અટકાયત

By: abpasmita.in | Last Updated: Monday, 27 February 2017 6:25 PM
ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર મહેસાણામાં હુમલાનો પ્રયાસ, પોલીસે પાંચ શખ્સોની કરી અટકાયત

મહેસાણા: મહેસાણાની મોઢેરા ચોકડી પર ભાજપના યુવા મોરચાના પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક શખ્સોએ ઋત્વીજ  પટેલ પર હાથાપાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. જેને લઇને પોલીસે  આ મામલે 5 જેટલા શખ્સોની અટકાયત કરી છે .  ઋત્વિજ પટેલનો આજે મહેસાણામાં અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે, સમારોહ પહેલા બાઇક રેલીનું  પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું.  જો કે રૂત્વિજ પટેલના કાર્યક્રમને લઇ મહેસાણા એસપીજી સહિતના પાટીદોરો વિરોધ કરી રહ્યા છે.

વિરોધને લઇ મહેસાણામાં કેટલીક જગ્યાએ કાળા વાવટા લગાવવામાં આવ્યા છે, પોલીસે પણ કોઇપણ પ્રકારનું ઘર્ષણ ના થાય તે માટે એસપીજી અધ્યક્ષ, પાસ કન્વીનર સુરેશ પટેલ લાલજી પટેલ સહિતના પાટીદાર આગેવાનોની અટકાયત કરી છે.

 

First Published: Monday, 27 February 2017 6:23 PM

ટોપ ફોટો

નૂપુર નાગર સાથે લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર ભુવનેશ્વર કુમાર, જુઓ તસવીરો
ક્રિકેટર ઝાહિર ખાન અને અભિનેત્રી સાગરિકાના યોજાયા લગ્ન, જાણો કઇ કઇ સેલિબ્રિટી રહ્યા હાજર
ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના