ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપાણીનો ભવ્ય વિજય

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 3:19 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017:  રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપાણીનો ભવ્ય વિજય

રાજકોટઃ  જિલ્લાની 8 બેઠકોમાંથી 6માં ભાજપ આગળ ચાલી રહ્યું છે, રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 54 હજાર મતોથી ભવ્ય વિજય  થયો છે. સાથે જેતપુર બેઠક પરથી પણ જયેશ રાદડિયાનો વિજયી થયા છે. રૂપાણીએ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુને તથા રાદડિયાએ રવિ આંબલિયાને હરાવ્યા છે.

 

– રાજકોટ વેસ્ટ બેઠક પરથી વિજય રૂપાણીની 57 હજાર મતોથી ભારે જીત થઇ છે

– ગોંડલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાનો વિજય થયો છે

– જસદણ બેઠક પરથી કોંગ્રસના કુંવરજી બાવરીયાની જીત થઇ છે

– રાજકોટ ઇસ્ટ બેઠક પરથી ભાજપના અરવિંદ રૈયાણી આગળ છે

– રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપના લાખાભાઇ સાગઠિયા આગળ ચાલી રહ્યાં છે

– રાજકોટ સાઉથ બેઠક પરથી ભાજપના ગોવિંદભાઇ પટેલ આગળ છે

– રાજકોટ જિલ્લામાં ભાજપ 6 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે

– કોંગ્રેસ 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે

– જેતપુરમાંથી જયેશ રાદડિયાની જીત થઇ ગઇ છે

 

First Published: Monday, 18 December 2017 8:00 AM

ટોપ ફોટો

IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
નોકરીની લાલચ આપી એસપી નેતાએ મારા પર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં વધુ એક પીડિતાનો નેતા પર આરોપ
સુરતઃ IT ઓફિસરની યુવાન પત્નીએ પુત્ર સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગત
View More »

Related Stories

IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત

મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ