રાજકોટઃ અપહરણ બાદ ત્રણ વર્ષની બાળકીની કરાઇ હત્યા, મૃતદેહ મળી આવ્યો

By: abpasmita.in | Last Updated: Sunday, 11 February 2018 7:46 PM
રાજકોટઃ અપહરણ  બાદ ત્રણ વર્ષની બાળકીની કરાઇ હત્યા, મૃતદેહ મળી આવ્યો

રાજકોટઃ રાજકોટમાં ભાવનગર રોડ પરથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. શુક્રવારે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર રોડ પરના અમૂલ સર્કલ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. અપહરણકારોએ બાળકીની હત્યા કરી  હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસને આશંકા છે કે ત્રણ વર્ષની આ બાળકી પર દુષ્કર્મ કર્યું હોઇ શકે છે. શુક્રવારે મજૂરી કામ કરતા દંપતીની નજર ચુકવીને ત્રણ વર્ષની બાળકીનું અપહણ કરવામાં આવ્યું હતું.  ઘટનાના સીસીટીવીના આધારે પોલીસે આઠ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

First Published: Sunday, 11 February 2018 7:46 PM

ટોપ ફોટો

ખાલિસ્તાની આતંકવાદી સાથે ટ્રુડોની પત્નીએ કરી મુલાકાત, કેનેડાના હાઇ કમિશ્નર દ્વારા કાર્યક્રમનું હતું આયોજન
WhatsAppમાં આવ્યું આ નવું ફિચર્સ, ગ્રુપમાં મેમ્બર્સને મળી આ રીતે લખવાની ફેસિલિટી
આ મહિલાએ એકલા હાથે ઉડાવ્યું ફાઇટર પ્લેન, બની દેશની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ
View More »

Related Stories

LoC પર ભારતીય ચોકીની 300 મીટર નજીક આવી ગયું પાકિસ્તાનનું હેલિકોપ્ટર
LoC પર ભારતીય ચોકીની 300 મીટર નજીક આવી ગયું પાકિસ્તાનનું હેલિકોપ્ટર

નવી દિલ્હીઃ એલઓસી પર પાકિસ્તાનની હરકતો અટકવાનું નામ જ નથી લઈ રહી. બુધવારે