ચા વેચીશ પણ દેશ વેચવાનું કામ ક્યારેય નહી કરુ, જસદણમાં પ્રધાનમંત્રી મોદી

By: abpasmita.in | Last Updated: Monday, 27 November 2017 2:57 PM
ચા વેચીશ પણ દેશ વેચવાનું કામ ક્યારેય નહી કરુ, જસદણમાં પ્રધાનમંત્રી મોદી

 

જસદણ: જસદણમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ચૂંટણી સભાને સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કૉંગ્રેસે વર્ષોથી ગુજરાતને બદનામ કરવાનું કામ કર્યું છે, તેઓએ મોરારજી દેસાઇને ડુંગળી અને બટેકાની જેમ કાઢી મૂક્યા, હું ચા વેચીશ પરંતુ દેશ વેચવાનું કામ ક્યારેય નહીં કરું.

જસદણમાં પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, મોદીએ કહ્યું કે ગુજરાતની જનતાએ તમને ક્યારેય સ્વીકાર્યા નથી અને ક્યારેય સ્વીકારશે પણ નહીં.  મોદીએ કહ્યું ગુજરાતના પહેલાના ચાર ચાર પાટીદાર નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર કરી સત્તા છીનવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે હું ચા વાળો ચા વેચીશ પરંતુ દેશ વેચવાનું કામ ક્યારેય નહીં કરું.

PM મોદીએ કહ્યું, હવાઈ ચપ્પલ પહેરે છે તે પણ હવાઈજહાજમાં બેસી શકે તેવી વ્યવસ્થા કરવી છે. સૌરાષ્ટ્રમાં પાણીના કકળાટને કારણે કોઈ દિકરી નહોતુ આપતું. કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કૉંગ્રેસને ગુજરાત ગમતુ જ નથી. આનંદીબેન આવ્યા તો આંદોલન શરૂ કર્યું. મોદીએ કૉંગ્રેસને પાટીદાર વિરોધી ગણાવી કહ્યું, પહેલાના ચાર–ચાર પાટીદાર મુખ્યમંત્રીઓને કૉંગ્રેસે હેરાન કર્યા. તમામ ષડયંત્ર કૉંગ્રેસના કાર્યાલયમાં થયા

 

 

First Published: Monday, 27 November 2017 2:57 PM

ટોપ ફોટો

જસ્ટિસ લોયા મોત કેસઃ SIT દ્વારા તપાસની માંગવાળી પીટીશન પર SC આજે કરી શકે છે સુનાવણી
Ind v SA: ત્રીજી ટેસ્ટમાં રહાણેને મળી શકે છે તક, પ્રેક્ટિસ દરમિયાન મળ્યા સંકેત
મલાલાએ 'પેડમેન' ફિલ્મની કરી પ્રશંસા, પાકિસ્તાનીઓથી ન થયું સહન
View More »

Related Stories

મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના હજારે
મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના...

નવી દિલ્લી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું

ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે થશે રિટાયર
ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે...

નવી દિલ્લી: દેશના મુખ્ય ચૂંટણીકમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ

આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી
આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્લી: દિલ્લીની આમ આદમી પાર્ટી સરકારને રાષ્ટ્રપતિ પાસેથી પણ મોટો ઝટકો

'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર
'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર

ઇન્દોરઃ સૌથી મોટી કોર્ટામાંથી રાહત મળ્યા બાદ પણ સંજય લીલા ભંસાળીની ફિલ્મ

CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી
CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી

નવી દિલ્લી: સોહરાબુદ્દીન ટ્રાયલ કે જજ બીએચ લોયાની મોતના કેસની તપાસ હવે

દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત
દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત

નવી દિલ્લી: દેશના રાજધાની દિલ્લીના બવાના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં સ્થિત