ચોટીલાઃ PM મોદીએ એરપોર્ટનું કર્યું ખાતમૂહર્ત, કહ્યું- અહીં એરપોર્ટ બનવું વિકાસ નથી?

By: abpasmita.in | Last Updated: Saturday, 7 October 2017 3:33 PM
ચોટીલાઃ PM મોદીએ એરપોર્ટનું કર્યું ખાતમૂહર્ત, કહ્યું- અહીં એરપોર્ટ બનવું વિકાસ નથી?

ચોટીલાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ખાતમૂહર્ત કર્યું હતું. રાજકોટથી 26 કિલોમીટરના અંતરે હિરાસર ગામ નજીક આ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે.આ એરપોર્ટ 2700 એકર જમીનમાં નિર્માણ પામનાર છે. ખાતમૂહર્ત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અહીં કોણે વિચાર્યું હતું કે અહીં એરપોર્ટ બનશે, વિમાન ઉડશે? શું આ વિકાસ નથી.

રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, ટપકસિંચાઈ પદ્ધતિથી ખેડૂતો હરિયાળી ક્રાંતિ લાવી શકાશે. એરપોર્ટ બનતા તરણેતરનો મેળો ઇન્ટરનેશનલ બનશે. રાજકોટ અને અમદાવાદ એકબીજાથી વધુ નજીક આવશે. આ એરપોર્ટના નિર્માણમાં ફક્ત 4 ટકા ખેડૂતોની જમીનનો વપરાશ કરવામાં આવ્યો છે.

વધુમાં મોદીએ કહ્યું કે, નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્ર નગર જિલ્લાને થયો છે. સુરેન્દ્રનગરના આસપાસના પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવશે. Ac 21 પ્લેનનું ઉતરાણ થઈ શકે તેવી રનવેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એરપોર્ટ પર વર્ષે 23 લાખ લોકો અવાર જવર કરી શકશે. જૂન 2021 સુધીમાં સંપૂર્ણ એરપોર્ટ તૈયાર થઇ જશે તેવી સરકારે યોજના બનાવી છે.

 

First Published: Saturday, 7 October 2017 3:33 PM

ટોપ ફોટો

ભારતે સુખોઈથી પણ કર્યું બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ, બનાવ્યો વિશ્વ રેકોર્ડ
પદ્માવતી વિવાદ: સંસદીય કમિટીએ IB મંત્રાલય પાસે 15 દિવસમાં માંગ્યો રિપોર્ટ
મારી ઈચ્છા ન હોવા છતાં ફિલ્મમાં એક પુરુષ સાથે મારે સુવું પડ્યું, કઈ અભિનેત્રીએ કર્યો આ ખુલાસો
View More »

Related Stories

J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ
J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષાદળો અને

અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ સિબ્બલ
અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ...

નવી દિલ્લી:  પાટીદાર અનામતને લઈને પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે અનામત પર

UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92 લાખ મતદારો કરશે મતદાન
UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92...

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં નગર પાલિકાની પહેલા ચરણની ચૂંટણીનું વૉટિંગ આજે

ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે બિલ
ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે...

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક સામે મોદી સરકાર

સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો અને મોદી વિરુદ્ધ બોલશો તો આંગળી’
સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો...

નવી દિલ્લી: બિહાર બીજેપીના અધ્યક્ષ નિત્યાનંદ રાયે સોમવારે પ્રધાનમંત્રી

દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ, 5ની ધરપકડ
દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ,...

નવી દિલ્લી: દિલ્લીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે મંગળવારે થયેલી