ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: સૌરાષ્ટ્ર-કચ્છની કઈ બેઠક પર કોનો થયો વિજય? જાણો

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 8:31 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: સૌરાષ્ટ્ર-કચ્છની કઈ બેઠક પર કોનો થયો વિજય? જાણો

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો પર આજે મતગણતરી થઈ રહી છે. જેમાંથી મોટાભાગની બેઠકોના પરિણામ આવી ગયા છે. ભાજપને 23, કોંગ્રેસને 30 અને અન્યને એક બેઠક મળી છે.

 • સુરેન્દ્રનુગરની વઢવાણ બેઠક પર ભાજપના ધનજીભાઈ પટેલનો 19524 મતથી વિજય
 • દ્વારકામાં ભાજપના પબુભા માણેકનો 5619 મતથી વિજય
 • સુરેન્દ્રનગરની દસાડા બેઠક પર કોંગ્રેસના નૌસાદજી સોલંકીનો ભાજપના રમણલાલ વોરા સામે 3728 મતથી વિજય
 • ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પરસોત્તમભાઈ સોલંકીનો 30993 મતથી વિજય
 • બોટાદ બેઠક પર ભાજપના સૌરભ પટેલ(દલાલ)નો 906 મતથી વિજય
 • રાજકોટની ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસાયાનો 25085 મતથી વિજય
 • કચ્છની ગાંધીધામ બેઠક પર ભાજપના માલતીબેન મહેશ્વરીનો 20270 મતથી વિજય
 • જામગનરની ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમભાઈ આહીરનો 11046 મતથી વિજય
 • કચ્છની માંડવી બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામે 9046 મતથી વિજય
 • કચ્છની ભુજ બેઠક પર ભાજપના ડો. નિમાબેન આચાર્યનો 14022 મતથી વિજય
 • જામનગરની જામજોધપુર બેઠક પર કોંગ્રેસના સંજય સોલંકીનો 6412 મતથી વિજય
 • જામનગર ઉત્તરમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો 40963 મતથી વિજય
 • રાજકોટ ઇસ્ટ બેઠક પર ભાજપના અરવિંદ રૈયાણીનો 22782 મતથી વિજય
 • રાજકોટ સાઉથ બેઠક પર ભાજપના ગોવિંદભાઈ સાગઠિયાનો 2179 મતથી વિજય
 • રાજકોટની વાંકાનેર બેઠક પર કોંગ્રેસના મહમદજાવિદ પિરઝાદાનો 1361 મતથી વિજય
 • સુરેન્દ્રનગરની ચોટિલા બેઠક પર કોંગ્રેસના ઋત્વિકભાઈ મકવાણાનો 23887 મતથી વિજય
 • સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પરસોત્તમ સાબરિયાનો 13916 મતથી વિજય
 • બોટાદની ગઢડા બેઠક પર કોંગ્રેસના પ્રવીણભાઈ મારુનો ભાજપના આત્મારામ પરમાર સામે 9424 મતથી વિજય
 • જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસના વલ્લભભાઈ ધારવિયાનો ભાજપના રાઘવજી પટેલ સામે 6397 મતથી વિજય
 • જામનગર દક્ષિણમાં ભાજપના આર.સી. ફળદુનો 16349 મતથી વિજય
 • જામનગરની કાલાવાડ બેઠક પર કોંગ્રેસના પ્રવીણભાઈ મુસડિયાનો 32951 મતથી વિજય
 • ગીર સોમનાથની કોડિનાર બેઠક પર કોંગ્રેસના મોહનલાલ વાળાનો 14535 મતથી વિજય
 • સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર કોંગ્રેસના સોમાભાઈ કોળી પટેલનો ભાજપના કિરીટસિંહ રાણા સામે 14651 મતથી વિજય
 • ભાવનગરની પાલિતાણા બેઠક પર ભાજપના ભીખાભઆઈ બારિયાનો 14189 મતથી વિજય
 • રાજકોટ વેસ્ટ બેઠક પર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 53755 મતથી વિજય
 • અમરેલીની રાજુલા બેઠક પર કોંગ્રેસના અમરશીભાઈ ડેરનો 12719 મતથી વિજય
 • ભાવનગર વેસ્ટ બેઠક પર ભાજપના જીતુ વાઘાણીનો 27185 મતથી વિજય
 • સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમાનો 20450 મતથી વિજય
 • ગીર સોમનાથની તાલાલા બેઠક પર કોંગ્રેસના ભગવાનજીભાઈ આહીરનો 31730 મતથી વિજય
 • અમરેલીની ધારી બેઠક પર કોંગ્રેસના જે.વી. કાકડિયાનો ભાજપના દિલીપ સાંઘાણી સામે 15336 મતથી વિજય
 • અમરેલીની લાઠી બેઠક પર કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મરનો 9343 મતથી વિજય
 • જૂનાગઢની વિસાવદર બેઠક પર કોંગ્રેસના હર્ષદભાઈ રિબડીયાનો 23101 મતથી વિજય
 • કચ્છની અબડાસા બેઠક પર કોંગ્રેસની પ્રધ્યુમનસિંહ જાડેજાનો 9746 મતથી વિજય
 • અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીનો 12029 મતથી વિજય
 • કચ્છની અંજાર બેઠક પર ભાજપના વાસણભાઈ આહીરનો 11313 મતથી વિજય
 • ભાવનગર ઇસ્ટ બેઠક પર ભાજપના વિભાવરીબેન દવેનો 34854 મતથી વિજય
 • ભાવનગરની ગારિયાધાર ભાજપના કેશુભાઈ નાકરાણીનો 1876 મતથી વિજય
 • મોરબીમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજાનો 3419 મતથી વિજય
 • જૂનાગઢની માણવાદર બેઠક પર કોંગ્રેસના જવાહરભાઈ ચાવડાનો 29763 મતથી વિજય
 • કચ્છની રાપર બેઠક પર કોંગ્રેસના સંતોકબેન આરેઠિયાનો ભાજપના પંકજ મહેતા સામે 15209 મતથી વિજય
 • અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતાપ દૂધાતનો 8531 મતથી વિજય
 • ભાવનગરની તળાજા બેઠક પર કોંગ્રેસના કનુભાઈ બારૈયા 1779 મતથી વિજય
 • જૂનાગઢના કેશોદમાં ભાજપના દેવાભાઈ માલમનો 10806 મતથી વિજય
 • રાજકોટની ગોંડલ બેઠક પર ભાજપના ગીતાબા જાડેજાનો 15397 મતથી વિજય
 • પોરબંદરની કુતિયાણા બેઠક પર એનસીપીના કાંધલ જાડેજાનો 23709 મતથી વિજય
 • ગીર સોમનાથની ઉના બેઠક પર કોંગ્રેસના પુંજાભાઈ વંશનો હરિભાઈ સોલંકી સામે 4928 મતથી વિજય
 • ટંકારા બેઠક પર કોંગ્રેસના લલિતભાઈ કગથરાનો ભાજપના રાઘવજીભાઈ ગડારા સામે 29770 મતથી વિજય
 • ભાવનગરના મહુવામાં ભાજપના રાઘવભાઈ મકવાણાનો કનુ કળસરિયા સામે પાંચ હજાર મતથી વિજય
 • પોરબંદરમાં બાબુભાઈ બોખીરિયાનો 1855 મતથી વિજય
 • જૂનાગઢની માંગરોળ બેઠક પર કોંગ્રેસના બાબુભાઈ વાજાનો ભગવાનજીભાઈ કરગટિયા સામે 13914 મતોથી વિજય
 • જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ભીખાભાઈ જોશીનો ભાજપના મહેન્દ્ર મશરૂ સામે 6084 મતથી વિજય
First Published: Monday, 18 December 2017 6:00 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories