રાહુલ ગાંધીએ ચામુંડા માતાજીના કર્યા દર્શન, કહ્યું- કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું થશે માફ

By: abpasmita.in | Last Updated: Wednesday, 27 September 2017 12:14 PM
રાહુલ ગાંધીએ ચામુંડા માતાજીના કર્યા દર્શન, કહ્યું- કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું થશે માફ

રાજકોટઃ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. રાહુલ ગાંધીએ ચોટીલામાં ચામુડા માતાજીના દર્શન કર્યા હતા. બાદમાં રાહુલ ગાંધી  જસદણ અને આટકોટ થઈ મોટા દડવા, રામોદથી ધોધાવદર જવાના છે. ગોંડલથી સીધા વીરપુર પહોંચીને ત્યાં જલારામ મંદીરે પણ દર્શન કરશે. રાહુલ ગાંધી કાગવડમાં ખોડલધામના પણ દર્શને જાય તેવી શક્યતા છે.રાહુલે કહ્યું કે, કોગ્રેસ સરકાર ખેડૂતોની દેવામાફી કરશે.

રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ નોટબંધી, જીએસટીને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલે ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીની પણ મિમિક્રી કરી હતી. રાહુલે કહ્યુ કે, મોદીજીની મેક ઇન ઇન્ડિયાની વાત યોગ્ય છે પરંતુ તેના અમલીકરણમાં અનેક ખામીઓ રહેલી છે.

વધુમાં રાહુલે કહ્યું કે, મોદી સરકાર યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે અને ત્રણ વર્ષમાં કાંઇ કામ કર્યું નથી. મોદીની સરકાર ઉધોગપતિઓની સરકાર છે.  ગુજરાતનું મોડલ એમઓયુ મોડલ છે. મને ખુશી છે કે આ વખતે ગુજરાતની જનતાને સાચી સમજ આવી ગઈ છે.

 

First Published: Wednesday, 27 September 2017 12:14 PM

ટોપ ફોટો

ભારતે સુખોઈથી પણ કર્યું બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ, બનાવ્યો વિશ્વ રેકોર્ડ
પદ્માવતી વિવાદ: સંસદીય કમિટીએ IB મંત્રાલય પાસે 15 દિવસમાં માંગ્યો રિપોર્ટ
મારી ઈચ્છા ન હોવા છતાં ફિલ્મમાં એક પુરુષ સાથે મારે સુવું પડ્યું, કઈ અભિનેત્રીએ કર્યો આ ખુલાસો
View More »

Related Stories

J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ
J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષાદળો અને

અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ સિબ્બલ
અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ...

નવી દિલ્લી:  પાટીદાર અનામતને લઈને પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે અનામત પર

UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92 લાખ મતદારો કરશે મતદાન
UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92...

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં નગર પાલિકાની પહેલા ચરણની ચૂંટણીનું વૉટિંગ આજે

ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે બિલ
ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે...

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક સામે મોદી સરકાર

સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો અને મોદી વિરુદ્ધ બોલશો તો આંગળી’
સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો...

નવી દિલ્લી: બિહાર બીજેપીના અધ્યક્ષ નિત્યાનંદ રાયે સોમવારે પ્રધાનમંત્રી

દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ, 5ની ધરપકડ
દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ,...

નવી દિલ્લી: દિલ્લીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે મંગળવારે થયેલી