બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

By: abpasmita.in | Last Updated: Friday, 12 January 2018 7:33 PM
બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

 

નવી દિલ્લી:  ભારતે બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું છે. આ વર્લ્ડ કપ સંયુક્ત અરબ અમીરાતમાં રમાઈ રહ્યો છે.

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 40 ઓવરમાં 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે 34 ઓવરમાં સાત વિકેટ ગુમાવી જીત હાંસલ કરી લીધી હતી. આ જીત સાથે ભારત પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયું છે. પાકિસ્તાન તરફથી જમીલે (94) અને નિસારે (62) રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી બાદમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું અને હવે પાકિસ્તાનને હરાવી પોઈન્ટ્સમાં સૌથી આગળ નીકળી ગયું છે.

 

First Published: Friday, 12 January 2018 7:33 PM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું