મિતાલી રાજ પોતાના સ્લીવલેસ ડ્રેસના કારણે થઈ રહી છે ટ્રોલ, ચાહકોએ કહ્યું કંઈક આવું

By: abpasmita.in | Last Updated: Thursday, 7 September 2017 10:13 PM
મિતાલી રાજ પોતાના સ્લીવલેસ ડ્રેસના કારણે થઈ રહી છે ટ્રોલ, ચાહકોએ કહ્યું કંઈક આવું

નવી દિલ્લી:  મહિલા ક્રિક્રેટ ટીમની કેપ્ટન  મીતાલી રાજને ફરી એક વાર ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વખતે તેના ડ્રેસને લઇને ટ્રોલ થઈ રહી છે. મિતાલી રાજે તેના મિત્રો સાથે એક ગ્રુપ તસવીર ટ્વિટર પર શેર કરી હતી ત્યારે કેટલાક લોકોએ તેના કપડાને લઈને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું. કેટલાક યૂઝર્સે મિતાલીની ડ્રેસિંગ સેન્સને ખોટી ગણાવી હતી અને સલાહ આપી હતી કે આવા કપડા ન પહેરવા જોઇએ.

 

મીતાલીની આ તસવીરને લઈને એક યૂઝરે લખ્યુ, તમે લોકોની પ્રેરણા છો પરંતુ તમારી ડ્રેસિંગ સેન્સ આવી નથી. આ તસવીરને ડિલેટ કરો. તો બીજા યૂઝરે લખ્યું કે, મિતાલી રાજ તમે અભિનેત્રી નથી, ક્રિકેટર છો, કેમ ગ્લેમોરસ બનો છો.

પરંતુ જેટલા લોકોએ મિતાલીને તેના ડ્રેસને લઈને ટ્રોલ કરી છે તો એટલા જ યૂઝર્સે મિતાલીના કપડા પહેરવાની તેની મરજીનું સમ્માન કરવાની વાત કરી છે. અનેક લોકોએ મિતાલીનો સાથ પણ આપ્યો છે.

જો કે, અગાઉ પણ મિતાલની એક તસવીર પર એક યૂઝરે ખરાબ કોમેન્ટ કરી હતી જેનો મિતાલીએ જોરદાર જવાબ પણ આપ્યો હતો.

First Published: Thursday, 7 September 2017 10:11 PM

ટોપ ફોટો

હવે દારૂ ખરીદવું બનશે મુશ્કેલ, આપવું પડશે ફરજિયાત આધાર કાર્ડ
ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
પંજાબની સહરદ પર 2 પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ કર્યા ઠાર
View More »

Related Stories

એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ
એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત

નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ
નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ

નવી દિલ્લી: કેન્દ્રના રેલવે કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની બોનસ

નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની હૈદરાબાદમાં ધરપકડ
નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની...

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસે નિકાહના બહાને સગીર યુવતીઓના સોદા કરી તેમને

J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે જવાન સહિત પાંચ ઇજાગ્રસ્ત
J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે...

પૂંચઃ પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને પૂંચ

રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના હાડપિંજર છે દફન
રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના...

ચંદીગઠ: ડેરા સચ્ચા સૌદાના ચેરપર્શન વિપશ્યના ઈંસા અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ

બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો
બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો...

પટણાઃ બિહારના મુખ્યમંત્રી ભલે ભ્રષ્ટાચાર પર જીરો ટોલરન્સની વાતો કરતા હોય

મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ
મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ

મુંબઇઃ મુંબઇમાં ફરીવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક

ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ ઠાકરે : સુત્ર
ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં ફરિ એકવાર સંકટ જોવા મળી