CWG 2018: જેવલીન થ્રોમાં નીરજે અપાવ્યો ભારતને ગોલ્ડ મેડલ

By: abpasmita.in | Last Updated: Saturday, 14 April 2018 12:23 PM
CWG 2018: જેવલીન થ્રોમાં નીરજે અપાવ્યો ભારતને ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ: નીરજ ચોપડાએ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી 21મી કોમનવેલ્થ ગેમ્સના 10માં દિવસે ભારતને વધુ એક ગોલ્ડ મેજલ અપાવ્યો છે. નીરજે પુરૂષોના જેવલીન થ્રો ઈવેન્ટમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આજ ઈવેન્ટમાં વધુ એક ભારતીય વિપિન કશાના પાંચમાં સ્થાન પર રહ્યા.

નીરજે ફાઈનલમાં 86.47 મીટરની અંતર પાર કરીને ગોલ્ડ મેળવ્યો હતો. ઈવેન્ટનો સિલ્વર મેડલ ઓસ્ટ્રેલિયાના હેમિશ પીકોકના નામે રહ્યો, જેણે 82.59 મીટરનું અંતર કાપ્યું. ગ્રેનેડાના એંડરસન પીટર્સે 82.20નું અંતર કાપી બ્રોન્જ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી. વિપિન 77.87 નું અંતર કાપી પાંચમું સ્થાન મેળવ્યું.

આજનો દિવસ ભારતના નામે રહ્યો. ભારતે બોક્સિંગમાં આજે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા. જ્યારે ફ્રી સ્ટાઈલ અને શૂટિંગમાં પણ ભારતને બે ગોલ્ડ મળ્યા.

First Published: Saturday, 14 April 2018 12:22 PM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ