ટીમ ઈંડિયાની હાર બાદ ધોનીના રાંચીના ઘરની સુરક્ષા વધારી

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 7:26 AM
ટીમ ઈંડિયાની હાર બાદ ધોનીના રાંચીના ઘરની સુરક્ષા વધારી

નવી દિલ્લી: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈંડિયાની હાર પછી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીના રાંચીના ઘરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. ટીમ ઈંડિયા જ્યારે હાર તરફ જઈ રહી હતી, ત્યારે રાંચીમાં ધોનીના ઘરની બહાર પોલીસ પહેરો ભરતી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે પહેલી ઘણી વખત જોવામાં આવી ચૂક્યું છે કે ટીમ ઈંડિયાની હાર ઉપર આપણા પ્રશંસકો ગુસ્સામાં આવી જાય છે અને ખેલાડીઓના ઘરો પર પથ્થર મારવા અને તેમનો ઘેરાવ કરવો જેવી ઘટનાઓ બનતી રહે છે. રાંચીમાં પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે જેના કારણે ધોનીના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

First Published: Monday, 19 June 2017 7:26 AM

ટોપ ફોટો

રિચ બોયફ્રેન્ડને કેવી રીતે ફસાવવો તે અંગે આ યુવતીએ શરૂ કર્યો ઓનલાઇન કોર્સ, 5000 પુરુષોને ડેટ કરી ચૂકી છે
ટ્યૂબલાઈટ ફિલ્મમાંથી શાહરૂખની તસવીરો લીક, જાદૂગરના રોલમાં આવશે નજર
બોલિવૂડની આ એક્ટ્રેસે સ્વિમિંગ પુલ પર બતાવ્યો પોતાની બિકિની બોડીનો જલવો
View More »

Related Stories

પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ
પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ

ઈસ્લામાબાદ: આતંકને પોષનારું પાકિસ્તાન આજે બોંબ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું છે.

ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી રાજદૂત, જાણો
ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી...

વૉશ્ગિટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વરિષ્ઠ સહાયક કેનેથ આઈ જસ્ટર

લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ
લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ

લંડન: લંડનના ફિંસબરી પાર્ક પાર્ક એરિયામાં સોમવારે સવારે એક વ્યક્તિએ પૈદલ

ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં  કોઇ ફેરફાર નહીંઃ ચીન
ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં કોઇ ફેરફાર નહીંઃ ચીન

બીજિંગઃ ચીને પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરનારા દેશોને એનએસજીમાં

અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ જશે
અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર મોદીનાં અમેરિકા પ્રવાસ હવે ગણતરીનાં જ દિવસો

હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો
હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો

મોસ્કોઃ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ બગદાદી માર્યો ગયો

USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી
USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં જન્મેલા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના ઓપરેટર મોહમ્મદ શફી

ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ
ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ

  બીજિંગ: ચીનના કિંડરગાર્ટન શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ એક

સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના મોત: રિપોર્ટ
સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના...

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાની પાર્સલ કંપની સામાન પહોંચાડવાની સુવિધા આપનારી

Recommended