આ ભારતીય ક્રિકેટરે આફ્રિકન નગાડા પર લગાવ્યા ઠૂમકા, ટ્વિટર પર થયો ટ્રોલ

By: abpasmita.in | Last Updated: Monday, 12 February 2018 11:55 AM
આ ભારતીય ક્રિકેટરે આફ્રિકન નગાડા પર લગાવ્યા ઠૂમકા, ટ્વિટર પર થયો ટ્રોલ

પોર્ટ એલિઝાબેથઃ દક્ષિણ આફ્રિકા સામેની ચોથી વન-ડેમાં ટીમ ઇન્ડિયાની હાર થઇ હતી. ટીમ ઇન્ડિયા પાંચમી વન-ડે માટે પોર્ટ એલિઝાબેથ  પહોંચી હતી. ટીમ ઇન્ડિયા સીરિઝમાં 3-1થી આગળ છે. પોર્ટ એલિઝાબેથ પહોંચવા પર ટીમ ઇન્ડિયાનું પરંપરાગત આફ્રિકાના અંદાજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટીમ ઇન્ડિયા જ્યારે હોટલ પહોંચી ત્યારે દરવાજા પર પરંપરાગત આફ્રિકા નગાડા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સીરિઝમાં ફ્લોપ રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નગાડા પર ડાન્સ કરવા લાગ્યો હતો. બીસીસીઆઇએ તેનો  વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. હારને કારણે શરમાવવાને બદલે હાર્દિક પંડ્યાએ ડાન્સ કરતા લોકો તેની ટીકા કરી રહ્યા છે.


First Published: Monday, 12 February 2018 11:52 AM

ટોપ ફોટો

નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
પત્નીને બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈ ગયો પતિ, જાણો પછી શું થયું
View More »

Related Stories

કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી
કેપી શર્મા ઓલી બીજી વખત બન્યા નેપાળના પ્રધાનમંત્રી

કાઠમાંડુ: નેપાળના કમ્યૂનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી બીજી વખત

ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું
ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા જૈકબ ઝુમાનું દક્ષિણ આફ્રિકાના...

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાએ બુધવારો પોતાના પદ

માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા
માલદીવ સંસદ પર સૈન્યનો કબજો, સાંસદોને ઢસડીને બહાર કઢાયા

નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે સૈન્યએ સંસદ પર કબજો