IND vs NZ: ન્યૂઝીલેન્ડને ચોથો ફટકો, સ્કોર 28/4

By: abpasmita.in | Last Updated: Tuesday, 7 November 2017 10:40 PM
IND vs NZ:  ન્યૂઝીલેન્ડને ચોથો ફટકો,  સ્કોર 28/4

તિરુવનંતપુરમ:  ન્યૂઝીલેન્ડ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ટના 4 વિકેટના નુકશાન પર 28 રન થયા છે.  ટીમ ઈન્ડિયાના 8 ઓવરમાં 5 ગુમાવી  68 રનનો લક્ષ્યાંક આપ્યો છે. વરસાદના કારણે  મેચ કુલ આઠ ઓવરની છે. મેચ તિરુવનંતપુરમમાંં રમાઈ રહી છે.

ભારત- ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝનો અંતિમ મુકાબલો છે.  બન્ને ટીમ માટે કરો યા મરોનો મુકાબલો છે. બંને ટીમ માટે આ મેચ ખરાખરીનો જંગ છે. બન્ને ટીમોએ સીરીઝની 1-1 મેચ જીતી બરાબરી કરી છે.

ટીમ ઈંડિયા અને ન્યૂઝીલેન્ડ ટી-20ના ઇતિહાસમાં અત્યાર સુધી 2 સિરીઝ રમાઇ છે અને બન્ને ન્યૂઝીલેન્ડની ટીમે જીતી છે. ભારત કીવી સામે આજ સુધી માત્ર એક જ ટી20 જીત્યું છે.

First Published: Tuesday, 7 November 2017 4:19 PM

ટોપ ફોટો

ભાજપના સાંસદના પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પતિને આપી શું ધમકી?
ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
View More »

Related Stories