IND Vs PAK: ભારતનો 180 રને કારમો પરાજય, પાકિસ્તાન બન્યું ચેમ્પિયન

By: abpasmita.in | Last Updated: Sunday, 18 June 2017 9:37 PM
IND Vs PAK: ભારતનો 180 રને કારમો પરાજય, પાકિસ્તાન બન્યું ચેમ્પિયન

ઓવલઃ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનના 339 રનના પડકારનો પીછો કરતા ભારતે 30.3 ઓવરમાં 158 રને ઓલ આઉટ થઈ ગયું હતું. ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 180 રને પરાજય આપ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ 76 રન હાર્દિક પાંડ્યાએ બનાવ્યા હતા. અશ્વિન, બુમરાહ, ભુવનેશ્વર કુમાર 1-1 રને આઉટ થયા હતા.  જાડેજા 15,  ધોની 4 રને,  યુવરાજ સિંહ 22 રને આઉટ થયો હતો. આ અગાઉ શિખર ધવન 21,   વિરાટ કોહલી 5 અને રોહિત શર્મા શૂન્ય રને આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિર અને હસન અલીએ 3-3 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટે 338 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ફખર જમને સૌથી વધુ 114 રન, અઝહર અલીએ 59 રન, મોહમ્મદ હફીઝે  નોટ આઉટ 57 રન જ્યારે બાબર આઝમે 46 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવને 1-1 સફળતા મળી હતી. ફખર જમન 114 રને આઉટ થયો હતો.  ફખર ઝમાને પોતાના કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી.  બાબર આઝમ 1 રને રમતમાં છે. આ અગાઉ ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

10 વર્ષ બાદ આઇસીસીની કોઇ ટુનામેન્ટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજા સામે ટકરાઈ રહી છે. અગાઉ 2007માં ટી-20 વર્લ્ડકરની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાયા હતા જેમાં ભારતનો પાંચ રને વિજય થયો હતો. ભારતીય ટીમ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન્સ બની હતી.

First Published: Sunday, 18 June 2017 6:47 AM

ટોપ ફોટો

રિચ બોયફ્રેન્ડને કેવી રીતે ફસાવવો તે અંગે આ યુવતીએ શરૂ કર્યો ઓનલાઇન કોર્સ, 5000 પુરુષોને ડેટ કરી ચૂકી છે
ટ્યૂબલાઈટ ફિલ્મમાંથી શાહરૂખની તસવીરો લીક, જાદૂગરના રોલમાં આવશે નજર
બોલિવૂડની આ એક્ટ્રેસે સ્વિમિંગ પુલ પર બતાવ્યો પોતાની બિકિની બોડીનો જલવો
View More »

Related Stories

પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ
પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ

ઈસ્લામાબાદ: આતંકને પોષનારું પાકિસ્તાન આજે બોંબ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું છે.

ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી રાજદૂત, જાણો
ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી...

વૉશ્ગિટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વરિષ્ઠ સહાયક કેનેથ આઈ જસ્ટર

લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ
લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ

લંડન: લંડનના ફિંસબરી પાર્ક પાર્ક એરિયામાં સોમવારે સવારે એક વ્યક્તિએ પૈદલ

ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં  કોઇ ફેરફાર નહીંઃ ચીન
ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં કોઇ ફેરફાર નહીંઃ ચીન

બીજિંગઃ ચીને પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરનારા દેશોને એનએસજીમાં

અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ જશે
અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર મોદીનાં અમેરિકા પ્રવાસ હવે ગણતરીનાં જ દિવસો

હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો
હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો

મોસ્કોઃ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ બગદાદી માર્યો ગયો

USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી
USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં જન્મેલા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના ઓપરેટર મોહમ્મદ શફી

ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ
ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ

  બીજિંગ: ચીનના કિંડરગાર્ટન શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ એક

સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના મોત: રિપોર્ટ
સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના...

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાની પાર્સલ કંપની સામાન પહોંચાડવાની સુવિધા આપનારી

Recommended