KKR Vs GL: ગુજરાત લાયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટે હરાવ્યું

By: abpasmita.in | Last Updated: Saturday, 22 April 2017 9:51 AM
KKR Vs GL: ગુજરાત લાયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટે હરાવ્યું

કોલકત્તાઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 23મા મુકાબલામાં કોલકતા નાઇટરાઇડર્સ સામે ગુજરાત લાયન્સનો ચાર વિકેટે વિજય થયો હતો. 188 રનના પડકારનો પીછો કરતા ગુજરાત લાયન્સે 18.2 ઓવરમાં છ વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી. ગુજરાત તરફથી સુરેશ રૈનાએ 46 બોલમાં આક્રમક 84 રનની ઇનિંગ રમી હતી. રૈનાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

 

ગુજરાત લાયન્સ તરફથી બ્રેન્ડન મેક્કુલમે 33 અને એરોન ફિન્ચે 31 રનની ઇનિંગ રમી હતી.  કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી રોબિન ઉથપ્પાએ 72 રન જ્યારે સુનીલ નારાયણે 42 રનની ઇનિંગ રમી હતી.
First Published: Friday, 21 April 2017 5:58 PM

ટોપ ફોટો

અંગત જીંદગીમાં આ TV એક્ટ્રેસ લાગે છે સ્ટાઈલિશ અને ગ્લેમરસ, કોણ છે આ અભિનેત્રી, જુઓ તસવીરો
23 વર્ષની પોર્ન સ્ટાર ઓલિવિયા લુઆનું મોત, મોતનું કારણ જાણીને લાગશે નવાઈ
ભારે વિવાદ વચ્ચે પણ આ શહેરમાં ધડાધડ થઈ રહી છે ‘પદ્માવત’ની એડવાન્સ બુકિંગ
View More »

Related Stories