IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી હાર, દિલ્હીએ ખોલાવ્યું જીતનું ખાતુ

By: abpasmita.in | Last Updated: Saturday, 14 April 2018 8:11 PM
IPL 2018:  મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી હાર, દિલ્હીએ ખોલાવ્યું જીતનું ખાતુ

મુંબઈ: સતત બે મેચમાં હાર્યા બાદ મુંબઈ પહોંચેલી દિલ્હીની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 194 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 198 રન બનાવી મેચ સાત વિકેટથી જીતી હતી.  જેસન રોયે સર્વાધિક 91 રન બનાવ્યા હતા.

મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સર્વાધિક 53 રન અને એવિન લેવિસે  48 રન જ્યારે   ઈશાન કિશને 44 રન બનાવ્યા હતા. દિલ્હી ડેરડેવિલ્સે પોતાની ટીમમાં આજે બે મોટા ફેરફાર કર્યા હતા. ગૌતમ ગંભીરે આજે ટીમમાં જેસન રોય અને ડેન ક્રિસ્ચયનની વાપસી કરાવી હતી. જ્યારે કોલિન મૂનરો અને ક્રિસ મોરિસને પડતા મુક્યા હતા.

જ્યારે મુંબઈ ટીમમાં પણ હાર્દિક પંડ્યાએ વાપસી કરી હતી. મુંબઈની ટીમમાં બે આજે બે ફેરફાર કર્યા હતા. પ્રદિપ સાંગવાન અને બેન કટિંગના જગ્યાને હાર્દિક પંડ્યા અને અકિલા ધનંજયાને સ્થાન આપ્યું હતું.

રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ટીમને અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈસર્ઝ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દિલ્લીને પણ રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

First Published: Saturday, 14 April 2018 4:35 PM

ટોપ ફોટો

નરોડા પાટિયા રમખાણોના કેસમાં તોગડિયાનો આ સાથી જીવે ત્યાં સુધી જેલમાં રહે તેવી હાઈકોર્ટે ફટકારી સજા, જાણો વિગત
નરોડા પાટિયા રમખાણોના કેસમાં ભાજપનાં ક્યાં દિગ્ગજ મહિલા નેતા હાઈકોર્ટમાં નિર્દોષ છૂટી ગયાં ?
સુરત: ડાયમંડ બિઝનેસમેનના પુત્રએ લક્ઝરી લાઈફ છોડીને લીધી દીક્ષા, ફરારી કારનો હતો શોખ
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહા: બાબુ બજરંગીને આજીવન કેદ તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહા: બાબુ બજરંગીને આજીવન કેદ તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ

મોંઘવારીમાં વધુ એક ઝટકો, જાણો, અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલો કેટલો કરાયો વધારો
મોંઘવારીમાં વધુ એક ઝટકો, જાણો, અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલો કેટલો...

અમદાવાદ: અદાણી ગેસના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંકાયો છે. અમદાવાદ અને